Back

ⓘ દેશ - મેસેડોનિયા, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, બેલ્જિયમ, ઑસ્ટ્રેલિયા, અબ્ખાજિયા ..
                                               

મેસેડોનિયા

ઉત્તર મેસેડોનિયા પ્રજાસત્તાક યુરોપ મહાદ્વીપમાં સ્થિત એક દેશ છે. આ દેશ ની રાજધાની સ્કોપ્યે છે. આ દેશ ની મુખ્ય અને રાજભાષા મેસિડોનિયાઈ ભાષા અને અ૱બાનિયાઈ ભાષા છે.

                                               

ચીન

ચીન પીપલ્સ રિપબ્લિક સરળ ચાઇનીઝ: 中华人民共和国, પારંપરિક ચાઇનીઝ: 中華人民共和國 ભારતની ઈશાન દિશાએ આવેલો એક વિશાળ દેશ છે. તે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ચીન દેશનું બંધારણ સામ્યવાદી છે. અહીંના લોકો કન્ફયુસીયસ, તાઓ અને બૌદ્ધ ધર્મમાં માને છે. ચીન દેશ નો ઇતિહાસ ખૂબ જુનો છે. તેમાં આવેલી ઐતિહાસિક ઇમારતોમાં ચીનની વિખ્યાત દિવાલ સૌથી જાણીતી છે.

                                               

પાકિસ્તાન

પાકિસ્તાન દક્ષિણ એશિયામાં સ્થિત દેશ છે. ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન પાકિસ્તાનના પાડોશી દેશો છે. ૧૫ કરોડની વસ્તી ધરાવતો આ દેશ વિશ્વના સૌથી વધારે વસ્તીવાળા દેશોમાં છઠ્ઠા સ્થાન પર છે. પાકિસ્તાન ઈંડોનેશિયા પછી વિશ્વનું બીજું સૌથી મોટું મુસ્લિમ રાષ્ટ્ર છે. બોલચાલમાં અહીંં મુખ્યત્વે ઉર્દૂ, પંજાબી, સિંધી, બલોચી અને પશ્તો ભાષા બોલાય છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ છે. અન્ય મુખ્ય શહેરો કરાચી અને લાહોર છે.

                                               

બાંગ્લાદેશ

બાંગ્લાદેશ એશિયા ખંડમાં આવેલો ભારત દેશનો પડોશી દેશ છે. ભારતના ભાગલા પડયા ત્યારે આ વિસ્તાર પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાયેલો અને પાકિસ્તાન દેશના ભાગમાં ગયો હતો. બાંગ્લાદેશ ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધ પછી સ્વતંત્ર દેશ બન્યો હતો. બાંગ્લાદેશની રાજધાની ઢાકા છે. આ દેશની પૂર્વ, ઉત્તર તેમ જ પશ્ચિમ દિશામાં ભારત દેશ આવેલો છે, જ્યારે દક્ષિણ દિશામાં બંગાળની ખાડી આવેલી છે.

                                               

બેલ્જિયમ

બેલ્જીયમ યુરોપ ખંડમાં આવેલ એક દેશ છે, જેની રાજધાની બ્રસેલ્સ ખાતે આવેલ છે. આ દેશ યુરોપિયન યુનિયનનું સ્થાપક રાષ્ટ્ર છે. અહીં યુરોપિયન યુનિયન અને નૅટો જેવી સંસ્થાઓની વડી કચેરીઓ આવેલી છે. આ દેશ જર્મનીક અને લેટિન યુરોપ વચ્ચેની દીવાલ સમાન છે. ફ્રાંસ, જર્મની, લક્ઝેમ્બર્ગ અને નેધરલેન્ડ જેવા દેશો આ દેશની આસપાસ આવેલ હોવાથી ડચ, ફ્રેંચ, જર્મન જેવી ભાષા બોલવામાં આવે છે.

                                               

ઑસ્ટ્રેલિયા

ઑસ્ટ્રેલિયા તરીકે ઓળખાતો દેશ, કે જેનું મુળ નામ કોમનવેલ્થ ઓફ ઑસ્ટ્રેલિયા છે, તે પૃથ્વીનાં દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. આ દેશ સાત ખંડોમાંનાં એક ઑસ્ટ્રેલિયા ખંડનો મહદ્ અંશ છે. તેની રાજધાની કૅનબેરા છે. ઑસ્ટ્રેલીયા દેશમાં વિશ્વનાં સૌથી નાનાં ખંડની મુખ્ય ભૂમિ, ટાસ્માનિયા નો મુખ્ય ટાપુ તથા હિંદ અને પ્રશાંત મહાસાગરના બીજા ઘણા ખરા ટાપુઓ નો સમાવેશ થાય છે. રાજકીય રીતે ઓસ્ટ્રેલિયામાં છ રાજ્યો આવેલાં છે, ન્યુ સાઉથ વેલ્સ, વિક્ટોરિયા, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, સાઉથ ઓસ્ટ્રેલિયા, ક્વીન્સલેન્ડ અને ટાસ્માનિયા. આ દરેકનાં પાટનગર અનુક્રમે સીડની, મેલબોર્ન, પર્થ, એડિલેઇડ, બ્રિસ્બન અને હોબાર્ટ છે. આ છ રાજ્યો ઉપરાંત બે ...

                                     

ⓘ દેશ

  • ક ન ય ગણત ત ર પ ર વ અફ ર ક મ સ થ ત એક દ શ છ ભ મધ ય ર ખ પર હ દ મહ સ ગર ન અડ ન આવ લ આવ લ આ દ શ ન સ મ ઉત તર મ ઇથ ય પ ય ઉત તર - પ ર વ મ
  • ગણર જ ય દક ષ ણપ ર વ એશ ય ન હ ન દચ ન પ ર યદ વ પ ન પ ર વ ભ ગ મ સ થ ત એક દ શ છ આન ઉત તર મ ચ ન, ઉત તર પશ ચ મ મ લ ઓસ, દક ષ ણ પશ ચ મ મ કમ બ ડ ય
  • જર મન ભ ષ Fürstentum લ ચ સ ટ ઈન ય ર પ મહ દ વ પન મધ ય ભ ગમ સ થ ત એક દ શ છ લ ચ સ ટ ઈન દ ન ય ન સ થ ન ન દ શ મ એક છ અન આન શ સક એક ર જક મ ર
  • ત મ ર દક ષ ણ પ ર વ એશ ય મ સ થ ત એક દ શ છ ડ ર વ ન ઑસ ટ ર લ ય ન ક મ ઉત તર પશ ચ મ મ સ થ ત આ દ શ ન ક લ ક ષ ત રફળ વર ગ ક મ
  • મ ટ લ કશ હ ત ત ર ધર વત દ શ છ આ સ થ ભ રત ક ષ ત રફળ પ રમ ણ વ શ વમ સ તમ ન બરન અન વસ ત ગણન પ રમ ણ બ જ ન બરન દ શ છ ભ રતન એક અબજથ વધ ન ગર ક
  • દ શ છ જ ન ચ ર તરફ પ રક ત ન સ ન દર ય ફ લ ય લ છ પ ર દ શ હર ય ળ થ ભર લ છ આ દ ન ય મ સ થ મ ટ દ વ પ ન ર પ ત મ સ થ ન પર આવ છ આ દ શ
  • એશ ય ન દ શ છ ત ન પશ ચ મ ઈર ન, પ ર વ અન દક ષ ણ પ ક સ ત ન, ઉત તર ત ર કમ ન સ ત ન, ઉઝબ ક સ ત ન અન ત જ ક સ ત ન તથ ઉત તર - પ ર વ ભ ગમ ચ ન દ શ આવ લ છ
  • અ ગ ર જ Wikipedia પર લઇ જશ આર જ ન ટ ન એ દક ષ ણ અમ ર ક ખ ડમ આવ લ એક દ શ છ આ દ શન ઉત તરમ બ ર ઝ લ, પશ ચ મમ ચ લ તથ ઉત તરપશ ચ મમ પ ર ગ વ
  • મ ગ લ ય મ ગ લ યન: Монгол улс, પ ર વ અન મધ ય એશ ય મ એક લ ડલ ક દ શ છ આન સ મ ઉત તર મ ર સ, દક ષ ણ, પ ર વ અન પશ ચ મ મ ચ ન ન અડ છ જ ક
  • ઇ ડ ન શ ય પ ર વ જ બ દ વ પ એશ ય ન એક પ રમ ખ દ શ છ આ હ દ મહ સ ગરમ સ થ ત સ કડ દ વ પ ન સમ હ છ અહ ન મ ખ ય ભ ષ - ભ ષ ઇ ડ ન શ ય છ તથ અહ ન
અબ્ખાજિયા
                                               

અબ્ખાજિયા

અબ્ખાજિયા અધિકૃત નામે અબ્ખાજિયાનું ગણરાજ્ય એ કાળા સમુદ્રના કાંઠે વસેલું વાસ્તવિક અને આંશિક માન્યતા પ્રાપ્ત ગણરાજ્ય છે. ૮,૬૬૦ વર્ગ કિમી વિસ્તારમાં ફેલાયેલો આ દેશ લગભગ ૨૪૫,૦૦૦ જેટલી વસ્તી ધરાવે છે. સુખુમિ આ દેશની રાજધાની છે.

Users also searched:

...
...
...