Back

ⓘ એશિયા - એશિયા, દક્ષિણ એશિયા, એર એશિયા ઇન્ડિયા, ૨૦૧૮ એશિયા કપ, કીડીયાનગર, શ્રીલંકા, અઝેરબીજાન, પૂર્વ તિમોર, બહેરીન, અર્ઘખાંચી જિલ્લો, નેપાળ, એશિયાઈ રમતોત્સવ ..
                                               

એશિયા

એશિયા યુરેશિયા ખંડનો ભાગ છે. યુરેશિયા ખંડમાંથી યુરોપને બાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ એશિયા ખંડ નથી પણ ઊપખંડ છે. એશિયા તથા આફ્રિકાને સુએઝ નહેર જુદા પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, કાળો સમુદ્ર, કૉકસ પર્વતમાળા, કૅસ્પિયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે. દુનિયાની આશરે ૬૦ ટકા વસ્તી એશિયામાં છે.

                                               

દક્ષિણ એશિયા

દક્ષિણ એશિયા, અંગ્રેજીમાં સધર્ન એશિયા તરીકે પણ ઓળખાય છે અને તે એશિયા ખંડનું દક્ષિણનું ક્ષેત્ર છે. જેમાં હિમાલયની આસપાસ આવેલા દેશો, કેટલીક સત્તાઓ અને પૂર્વ અને પશ્ચિમ પર આવેલા પડોશી દેશોનો સમાવેશ થાય છે. સ્થાનિક ભૂગોળની દ્રષ્ટિએ તેમાં ભારતીય પ્લેટનું મહત્વ છે અને તે દરીયાના સ્તરથી ઉંચે જતા હિમાલય અને હિન્દુ કુશના દક્ષિણમાં આવેલા ભારતીય ઉપખંડ તરીકે ઓળખાય છે. દક્ષિણ એશિયાની આસપાસ આવેલા ક્ષેત્રોમાં પશ્ચિમ એશિયા, મધ્ય એશિયા, પૂર્વીય એશિયા, અગ્નિ એશિયા અને હિન્દ મહાસાગરનો સમાવેશ થાય છે. દક્ષિણ એશિયા બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાનું બનેલું છે. કેટલીક વ્યાખ્યાઓ અફઘ ...

                                               

એર એશિયા ઇન્ડિયા

એર એશિયા ઇન્ડિયા ભારતીય-મલેશિયન દ્વારા ન્યુંમ્તમ મૂલ્યની વાહક સેવા છે. આ એર એશિયાની સયુંકત સેવા છે જે એશિયાની સૌથી મોટી ઓછા મુલ્યો વાળી સેવા છે. ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૩ ના રોજ એવી ઘોષણા કરવામાં આવી છે કે, આ એર લાઈનનું સંચાલન ટાટા સન્સ અને એર એશિયા દ્વારા સયુંકત રૂપમાં કરવામાં આવશે, જેમાં એર એશિયાની માલિકીનો ભાગ ૪૯% રહેશે અને ટાટા સન્સની માલિકીનો ભાગ ૩૦% રહેશે તદુપરાંત બાકીના શેષ ૨૯% ભાગની માલિકી અમિત ભાટિયાની રહેશે. આ સયુંકત કાર્ય ટાટાના ઉડ્ડયન ઉદ્યોગમાં ૬૦ વર્ષ પછી પુનરાવર્તનના રૂપમાં જોવા મળી શકશે. એર ઇન્ડિયા પ્રથમ એવી વિદેશી એર લાઇન છે જેના સયુંકત સેવાના કાર્યની સ્થાપના ભારતમાં કરવામાં આવી છે.

                                               

૨૦૧૮ એશિયા કપ

૨૦૧૮ એશિયા કપ એ એક દિવસીય આંતરાષ્ટ્રિય ક્રિકેટ પ્રતિયોગીતા છે જેનું આયોજન સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન સંયુક્ત આરબ અમિરાતમાં કરાયું છે. એશિયા કપનું આ ૧૪મું સંસ્કરણ છે. સંયુક્ત આરબ અમિરાતમાં આ ૩જી વખત એશિયા કપનું આયોજન થયું છે, આ પહેલા વર્ષ ૧૯૮૪ અને ૧૯૯૫માં એશિયા કપ ક્રિકેટનું આયોજન સંયુક્ત આરબ અમિરાતમાં કરાયું હતું. ૨૦૧૬ એશિયા કપ પ્રતિયોગીતામાં ભારત વિજેતા થયું હતું. એશિયન ક્રિકેટ પરિષદના પાંચ પૂર્ણ સભ્યો આ પ્રતિયોગીતામાં ભાગ લેશે: અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને શ્રી લંકા. જેમની સાથે હોંગ કોંગ જોડાશે, કે જે એશિયા કપ ક્વોલિફાયરનું વિજેતા છે.

                                               

કીડીયાનગર

કીડીયાનગર એ એશિયા ખંડના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયના કચ્છ જિલ્લાના રાપર તાલુકાનું ગામ છે. કીડીયાનગર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

                                               

શ્રીલંકા

શ્રીલંકા એક ટાપુ દેશ છે. જે દક્ષિણ એશિયામાં ભારતના દક્ષિણ કિનારેથી ૩૧ કિલોમીટરની દૂરી પર સ્થિત છે. તેની વસ્તી અંદાજે ૨.૨ કરોડ લોકોની છે. તેની ભૌગોલિક સ્થિતિ ને લીધે કે જે મુખ્ય સમુદ્રી માર્ગોમાં આવે છે, શ્રીલંકા પશ્ચિમ એશિયા તેમજ દક્ષિણ પૂર્વ એશિયા વચ્ચે મહત્ત્વની કડી છે. પૌરાણિક કાળથી શ્રીલંકા બૌદ્ધ ધર્મનું અને સંસ્કૃતિક કેંદ્ર રહ્યું છે. સિન્હાલી લોકો અહિંયાના મુખ્ય રહેવાસીઓ છે, એને તામિળ મુળના લોકો કે જેઓ મુખ્યત્વે દેશના ઉત્તર ભાગમાં વસેલા છે. તેઓ શ્રીલંકાની સૌથી મોટી લઘુમતિ કોમ છે. શ્રીલંકાની બીજી કોમોમાં મુર, બુર્ગર, કાફિર તેમજ મલયનો સમાવેશ થાય છે. તેના ચા, કોફી, નારિયળ તથા રબરના ઉત્પ ...

                                               

અઝેરબીજાન

અઝેરબીજાન, કોકેશસ ના પૂર્વી ભાગ માં આવેલ એક ગણરાજ્ય છે, પૂર્વી યુરોપ અને એશિયા ની મધ્યમાં વસેલ ભૌગોલિક રૂપે આ એશિયા નો જ ભાગ છે. આના સીમાંત દેશ છે: અર્મેનિયા, જૉર્જિયા, રશિયા, ઈરાન, તુર્કી, અને આનો તટીય ભાગ કૈસ્પિયન સાગર સે લગેલ છે. આ ૧૯૯૧ સુધી ભૂતપૂર્વ સોવિયત સંઘ નો ભાગ હતો. અઝેરબીજાન એક ધર્મનિરપેક્ષ દેશ છે અને વર્ષ ૨૦૦૧ થી કાઉંસિલ નો સદસ્ય છે. અધિકાંશ જનસંખ્યા ઇસ્લામ ધર્મ ની અનુયાયી છે, અને આ દેશ ઇસ્લામી સમ્મેલન સંઘ નો સદસ્ય રાષ્ટ્ર પણ છે. આ દેશ ધીરે-ધીરે ઔપચારિક પણ સત્તાવાદી લોકતંત્ર તરફ વધી રહ્યો છે.

                                               

પૂર્વ તિમોર

પૂર્વી તિમોર, આધિકારિક રૂપે લોકતાંત્રિક ગણરાજ્ય તિમોર દક્ષિણ પૂર્વ એશિયા માં સ્થિત એક દેશ છે. ડાર્વિન ના ૬૪૦ કિમી ઉત્તર પશ્ચિમી માં સ્થિત આ દેશ નું કુલ ક્ષેત્રફળ ૧૫,૪૧૦ વર્ગ કિમી છે. આ તિમોર દ્વીપ ના પૂર્વી ભાગ, પાસ ના અતૌરો અને જાકો દ્વીપ, અને ઇંડોનેશિયાઈ પશ્ચિમ તિમોર ના પશ્ચિમોત્તર ક્ષેત્ર માં સ્થિત ઓએચુસ્સી-અમ્બેનો થી મળી બનેલ છે. પૂર્વી તિમોર પોર્ટુગલ દ્વારા ૧૬મી સદીમાં ઉપનિવેશ બનાવાયો હતો અને પોર્ટુગલ ના હટવા સુધી પુર્તગાલી તિમોર ના રૂપમાં ઓળખાતુ હતું. પૂર્વી તિમોરએ ૧૯૭૫માં પોતાની સ્વતંત્રતાની ઘોષણા કરી પણ એક વર્ષ પછી ઇંડોનેશિયાએ દેશ પર હુમલો કરી કબ્જો કરી લીધો અને આને પોતાનો ૨૭મો પ્ર ...

                                               

બહેરીન

બહેરીન એશિયા માં સ્થિત એક દેશ છે. આની રાજધાની છે મનામા. આ અરબ જગત નો એક ભાગછે જે એક દ્વીપ પર વસેલ છે. બહેરીન ૧૯૭૧માં સ્વતંત્ર થયો અને સંવૈધાનિક રાજતંત્ર ની સ્થાપના થઈ, જેના પ્રમુખ અમીર હોય છે. ૧૯૭૫માં નેશનલ અસેંબલી ભંગ થઈ, જે હજી સુધી બહાલ નથી થઈ. ૧૯૯૦માં કુવૈત પર ઇરાકના આક્રમણ પછી બહેરીન સંયુક્ત રાષ્ટ્રસંઘનો સદસ્ય બન્યો.

                                               

અર્ઘખાંચી જિલ્લો, નેપાળ

અર્ઘખાંચી જિલ્લો દક્ષિણ એશિયા સ્થિત આવેલા નેપાળ દેશમાં આવેલા કુલ ૧૪ પ્રાંતો પૈકીના એક એવા લુમ્બિની પ્રાંતમાં આવેલા કુલ ૫ જિલ્લાઓ પૈકીનો એક તેમજ નેપાળ દેશમાં આવેલા કુલ ૭૫ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. આ જિલ્લાનું વહીવટી વડું મથક સંધિખર્ક ખાતે આવેલું છે. લુમ્બિની નેપાળના ક્ષેત્રિય વર્ગીકરણ અનુસાર પશ્ચિમાંચલ વિકાસક્ષેત્રમાં આવતો એક ક્ષેત્ર છે. આ ક્ષેત્રને ૬ જિલ્લામાં વર્ગીકૃત કરાયા છે.

                                               

ગુલ્મી જિલ્લો, નેપાળ

ગુલ્મી જિલ્લો દક્ષિણ એશિયા સ્થિત આવેલા નેપાળ દેશમાં આવેલા કુલ ૧૪ પ્રાંતો પૈકીના એક એવા લુમ્બિની પ્રાંતમાં આવેલા કુલ ૫ જિલ્લાઓ પૈકીનો એક તેમજ નેપાળ દેશમાં આવેલા કુલ ૭૫ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. આ જિલ્લાનું વહીવટી વડું મથક તમ્ઘાસ ખાતે આવેલું છે. લુમ્બિની નેપાળના ક્ષેત્રિય વર્ગીકરણ અનુસાર પશ્ચિમાંચલ વિકાસક્ષેત્રમાં આવતો એક ક્ષેત્ર છે. આ ક્ષેત્રને ૬ જિલ્લામાં વર્ગીકૃત કરાયા છે.

                                               

અવુકાના બૌદ્ધ પ્રતિમા

અવુકાના પ્રતિમા એ બુદ્ધની ઊભી પ્રતિમા છે જે ઉત્તર મધ્ય શ્રીલંકાના કેકીરવામાં આવેલી છે. ૪૦ ફીટ ઊંચી આ પ્રતિમા પાંચમી સદીમાં વિશાળ ગ્રેનાઈટના પથ્થરમાંથી કોતરી કાઢવામાં આવી હતી. તે અભય મુદ્રાના એક ભિન્ન સ્વરૂપને દર્શાવે છે અને ખુબ જ શુક્ષ્મ રીતે કોતરેલા વસ્ત્રો પણ ધરાવે છે. ધાતુસેન રાજાના સમયમાં કોતરાયેલ આ પ્રતિમા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની સ્પર્ધાનું પરિણામ છે. હવે તે એક જાણીતું પર્યટન સ્થળ છે.

                                               

એશિયાઈ રમતોત્સવ

અધિકૃત રીતે એશીયાડ તરીકે ઓળખાતો એશિયાઈ રમતોત્સવ એ એક આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતો રમત મહોત્સવ છે. આ રમતોત્સવ દર ચાર વર્ષે યોજવામાં આવે છે. આ રમતોત્સવનું આયોજન ૧૯૮૨ સુધી એશિયન ગેમ્સ ફેડરેશન દ્વારા કરવામાં આવતું હતું, પરંતુ, ૧૯૮૨થી તેનું આયોજન એશિયાઈ ઑલિમ્પિક સભા) કરે છે. આ રમતોત્સવમાં એશિયા ખંડના ૪૬ દેશો ભાગ લે છે. છેલ્લે રમાયેલા મહોત્સવ મુજબ આમાં ૪૪ રમતોનો સમાવેશ કરવામાં આવેલો છે. એવર ઓનવર્ડ એ આ રમતોત્સવનું સૂત્ર છે. અત્યાર સુધીમાં થાઇલેન્ડે સૌથી વધુ વખત આ મહોત્સવના યજમાન બનવાનું અહોભાગ્ય મેળવ્યું છે. સૌ પ્રથમ આ રમતોત્સવ ભારત દેશના પાટનગર નવી દિલ્હી શહેર ખાતે ૧૯૫૧માં યોજવામાં આવ્યો હતો, જેમા ...

                                               

બાલી

બાલી ઇંડોનેશિયાનો એક દ્વીપ પ્રાન્ત છે. આ જાવાની પૂર્વ માં સ્થિત છે. લોમ્બોક બાલીની પૂર્વમાં દ્વીપ છે. અહીંના બ્રાહ્મી લેખ ૨૦૦ ઈપૂ થી પણ જુના છે. બાલીદ્વીપનું નામ પણ ખૂબ જૂનું છે. ૧૫૦૦ ઈ થી પહલાં ઇંડોનેશિયામાં મજાપહિત હિંદુ સામ્રાજ્ય સ્થાપિત હતું. જ્યારે આ સામ્રાજ્યનું પતન થયું અને મુસલમાન સુલતાનોંએ સત્તા લઈ લીધી ત્યારે જાવા અને અન્ય દ્વીપોંના અભિજાત-વર્ગીય લોકો બાલી ભાગી આવ્યાં. અહીં હિન્દુ ધર્મનું પતન નથી થયું. બાલી ૧૦૦ વર્ષ પહલા સુધી સ્વતન્ત્ર રહ્યું પણ અન્તમાં ડચ લોકોએ આને પરાસ્ત કરી લીધું. અહીની જનતાનો બહુમત ૯૦ ટકા હિંદુ ધર્મમાં આસ્થા રાખે છે. આ વિશ્વ વિખ્યાત પર્યટન સ્થાન છે જેની કલા, ...

                                               

ભારતીય ઉપખંડ

એશિયા ખંડના દક્ષિણી ભાગને ભારતીય ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે. ભૌગોલીક રીતે ઉપખંડ હિમાલય થી હિંદ મહાસાગર વચ્ચે રહેલો છે, ઉપખંડનો મોટાભાગનો પ્રદેશ ભારતીય પ્રસ્તરમાં રહેલો છે, કેટલોક ભાગ યુરેશીયન પ્રસ્તરમાં પણ આવેલો છે. ભારતીય ઉપખંડમાંં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાલ, ભુતાન, માલદિવ્સ, શ્રીલંકા અને પ્રાંસગીક અફઘાનિસ્તાન, મ્યાનમાર, તિબેટનો સમાવેશ થાય છે.

                                               

સાર્ક શિખર પરિષદની યાદી

અહીં સાર્ક અથવા) ની શિખર પરિષદની યાદી આપવામાં આવેલી છે. આમ તો સાર્કના નિયમાનૂસાર સભ્ય દેશોના પ્રતિનિધિઓએ વર્ષમાં એક વખત મળવાનું હોય છે પણ સામાન્ય રીતે આ શિખર પરિષદ સરેરાશ દર ૧૮ મહિને યોજવામાં આવે છે.

                                               

સિરિયા

સિરિયા, આધિકારિક રૂપ હતી સિરિયાઈ આરબ ગણરાજ્ય, વાયવ્ય એશિયાનું એક રાષ્ટ્ર છે. આની પૂર્વ માં લેબનૉન તથા ભૂમધ્યસાગર, વાયવ્યમાં આરાયલ, દક્ષિણમાં જ઼ૉર્ડન, પૂર્વમાં ઇરાક઼ તથા ઉત્તરમાં તુર્કી છે. આરાઇલ તથા ઇરાક઼ની વચ્ચે હોવાને કારણે આ મધ્ય-પૂર્વનો એક મહત્વપૂર્ણ દેશ છે. આની રાજધાની દમિશ્ક છે જેઉમ્મયદ ખિલાફ઼ત તથા મામલુક સામ્રાજ્યની રાજધાની રહી ચુક્યું છે. એપ્રિલ ૧૯૪૬ માં ફ્રાંસહતી સ્વાધીનતા મળ્યાં પછી અહીંના શાસનમાં બાથ પાર્ટીનું પ્રભુત્વ રહ્યું છે. ૧૯૬૩ હતી અહીં આપાતકાલ લાગૂ છે જેને કારણે ૧૯૭૦ પછીહતી અહીંના શાસક અસદ પરિવારના લોકો હોય છે.

                                               

સ્વર્ગીય ગુફા

સ્વર્ગમાં ગુફા એ વિયેતનામમાં આવેલી એક ગુફા છે. જે ડોંગહોઇ ના 60 કિ.મી. ઉત્તર-પશ્ચિમી અને હનોઈ ના 450 કિમી દક્ષિણે આવેલી છે. સ્થાનિક મદદે ૨૦૦૫માં આ ગુફાની શોધ કરી. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ તે ૨૦૦૫ થી ૨૦૧૦ સુધીમાં શોધવામાં મદદ કરી હતી. તેઓએ ૨૦૧૦ માં જાહેરાત કરી હતી કે, ગુફા 35 કિ.મી. લાંબી-ઊંડી છે. તેની સુંદરતા કારણે, તેને સ્વર્ગ કહેવામાં આવે છે. તે એશિયાની સૌથી લાંબી ગુફા છે.

                                     

ⓘ એશિયા

  • ધ દ ગ જ લ લ દક ષ ણ એશ ય સ થ ત આવ લ ન પ ળ દ શમ આવ લ ક લ પ ર ત પ ક ન એક એવ બ ગમત પ ર તમ આવ લ ક લ પ ચ જ લ લ ઓ પ ક ન એક ત મજ ન પ ળ
  • બ ક જ લ લ દક ષ ણ એશ ય સ થ ત આવ લ ન પ ળ દ શમ આવ લ ક લ પ ર ત પ ક ન એક એવ ભ ર પ ર તમ આવ લ ક લ પ ચ જ લ લ ઓ પ ક ન એક ત મજ ન પ ળ દ શમ
  • ર લ પ જ લ લ દક ષ ણ એશ ય સ થ ત આવ લ ન પ ળ દ શમ આવ લ ક લ પ ર ત પ ક ન એક એવ ર પ ત પ ર તમ આવ લ ક લ પ ચ જ લ લ ઓ પ ક ન એક ત મજ ન પ ળ
  • ન વ ક ટ જ લ લ દક ષ ણ એશ ય સ થ ત આવ લ ન પ ળ દ શમ આવ લ ક લ પ ર ત પ ક ન એક એવ બ ગમત પ ર તમ આવ લ ક લ આઠ જ લ લ ઓ પ ક ન એક ત મજ ન પ ળ
  • ર ક મ જ લ લ દક ષ ણ એશ ય સ થ ત આવ લ ન પ ળ દ શમ આવ લ ક લ પ ર ત પ ક ન એક એવ ર પ ત પ ર તમ આવ લ ક લ પ ચ જ લ લ ઓ પ ક ન એક ત મજ ન પ ળ
  • પ ય ઠ ન જ લ લ દક ષ ણ એશ ય સ થ ત આવ લ ન પ ળ દ શમ આવ લ ક લ પ ર ત પ ક ન એક એવ ર પ ત પ ર તમ આવ લ ક લ પ ચ જ લ લ ઓ પ ક ન એક ત મજ ન પ ળ
  • દ ગ જ લ લ દક ષ ણ એશ ય સ થ ત આવ લ ન પ ળ દ શમ આવ લ ક લ પ ર ત પ ક ન એક એવ ર પ ત પ ર તમ આવ લ ક લ પ ચ જ લ લ ઓ પ ક ન એક ત મજ ન પ ળ
જેઇટા ગ્રોટો (લેબેનોન)
                                               

જેઇટા ગ્રોટો (લેબેનોન)

જેઇટા ગ્રોટો એ લેબેનાન ખાતે આવેલી એક કુદરતી ગુફા છે. આ ગુફા એક ઉપર એક ગોઠવાયેલા બે ખડકોમાંથી બનેલી છે. આ ગુફામાંથી એક નદી પણ વહે છે. અહીં નદીવાળી ગુફાઓ પર માળ ચણેલો હોય તે રીતે અનેક ગુફાઓ રચાઈ છે, જેની હારમાળા જોવા મળે છે. આ ગુફાઓ ૬૦ થી ૧૨૦ મીટર જેટલી ઊંચાઈની છે.

Users also searched:

...
...
...