Back

ⓘ સંદેશાવ્યવહાર - ઓગસ્ટ ૧૨, જુલાઇ ૧૦, જુલાઇ ૨૫, એપલ, ઉપગ્રહ, એપ્રિલ ૧૩, જીસેટ, કલ્પના-૧, અવકાશ વિનિયોગ કેન્દ્ર, હાલાર, નેટવર્ક સુરક્ષા, મગજ, ઇ-મેઇલ ..
                                               

ઓગસ્ટ ૧૨

૧૯૭૭ – અવકાશ યાન એન્ટરપ્રાઇઝનું પ્રથમ મુક્ત ઉડાન યોજાયું. ૧૯૮૧ – આઇ.બી.એમ. કંપનીએ પ્રથમ પર્સનલ કોમ્પ્યુટર બજારમાં મુક્યું. ૧૯૬૦ – ઇકો ૧ નામક પ્રથમ સંદેશાવ્યવહાર ઉપગ્રહનું પ્રક્ષેપણ કરાયું. ૧૮૫૧ – ઇશાક સિંગર Isaac Singerને સિલાઇ મશીનનાં પેટન્ટ અધિકારો પ્રાપ્ત થયા. ૧૮૩૩ – અમેરિકાનાં શિકાગો શહેરનો પાયો નંખાયો.

                                               

જુલાઇ ૧૦

૧૯૧૩ – અમેરિકાનાં કેલિફોર્નિયામાં આવેલ ડેથ વેલી Death Valleyમાં અમેરિકાનું અત્યાર સુધીનું સર્વોચ્ચ તાપમાન, ૧૩૪ °ફે.૫૬.૭ °સે. નોંધવામાં આવ્યું. ૧૯૭૩ – પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાએ, બાંગ્લાદેશનેં માન્યતા આપી. ૧૮૦૬ – વેલ્લોર બળવો Vellore Mutinyથી ઓળખાયેલો, ભારતીય સૈનિકો દ્વારા બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની British East India Company સામે થયેલો આ પ્રથમ બળવો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. ૧૯૬૨ – ટેલસ્ટાર, વિશ્વના પ્રથમ સંદેશાવ્યવહાર ઉપગ્રહનું ભ્રમણકક્ષામાં પ્રક્ષેપણ કરાયું.

                                               

જુલાઇ ૨૫

૧૯૭૮ – લુઇસ બ્રાઉન Louise Brown, વિશ્વનું પ્રથમ ટેસ્ટ ટ્યુબ બાળકનો જન્મ થયો. ૧૯૨૦ – દુરસંદેશાવ્યવહાર:પ્રથમ વખત, એટલાન્ટીક પાર, દ્વિમાર્ગી રેડિયો સંદેશાવ્યવહાર પ્રસારીત કરાયો. ૧૯૭૩ – સોવિયેત માર્સ ૫ અવકાશી પ્રોબનું પ્રક્ષેપણ કરાયું. ૧૯૮૪ – સેલ્યુત ૭ની અવકાશ યાત્રી સ્વેત્લાના સ્વિત્સકાયા Svetlana Savitskaya, અવકાશમાં ચાલનાર Space walkપ્રથમ મહિલા બની. ૨૦૦૭ - પ્રતિભા પાટીલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા. ૧૯૯૭ - કે.આર.નારાયણન, ભારતના દશમાં રાષ્ટ્રપતિ બન્યા, આ પદ પર આવનાર તેઓ પ્રથમ દલિત હતા.

                                               

એપલ (ઉપગ્રહ)

એપલ સી-બેન્ડ ટ્રાન્સપોન્ડર સાથેનો પ્રાયોગીક સંદેશાવ્યવહાર ઉપગ્રહ હતો,જેને ઇસરોએ તા=૧૯ જુન,૧૯૮૧ ના રોજ યુરોપિયન સ્પેશ એજન્સી નાં એરિયાન રોકેટ દ્વારા ફ્રેન્ચ ગુઆના ના મથકેથી પ્રક્ષેપીત કરવામાં આવેલ. આ ભારતનો પ્રથમ ત્રિધરીય પ્રાયોગીક શ્થિરભ્રમણકક્ષીય સંદેશાવ્યવહાર ઉપગ્રહ હતો.તા=૧૬ જુલાઇ,૧૯૮૧ નાં રોજ ઉપગ્રહને ૧૦૨°પૂ.રેખાંશ પર શ્થિર કરવામાં આવ્યો.૩૫૦ કિલો વજન ધરાવતો આ ઉપગ્રહ ભારતીય દુરસંદેશા વ્યવહાર માટેની પ્રયોગશાળા સમાન હતો.તે ઘણા ટેલિવિઝન અને રેડિયો પ્રસારણ નાં પ્રાયોગીક કાર્યોમાં વપરાયેલ.આ ઉપગ્રહ નળાકાર ૧.૨ મી.વ્યાસ અને ૧.૨ મી.ઉંચાઇ ધરાવતો તથા ૦.૯ મી.ની એન્ટેના તકતી સાથે જોડાયેલ બે ૬/૪ ગીગા ...

                                               

એપ્રિલ ૧૩

૧૯૭૪ – વેસ્ટર્ન યુનિયને, નાસા તથા હ્યુજીસ એરક્રાફ્ટ સાથે સહયોગમાં, યુ.એસ.નો પ્રથમ ભુશ્થિર સંદેશાવ્યવહાર ઉપગ્રહ,વેબસ્ટાર ૧ નું પ્રક્ષેપણ કર્યું. ૧૯૮૪ – અવકાશ યાન "ચેલેન્જરે",ઉપગ્રહને પુનઃપ્રાપ્તિ,રીપેરીંગ અને પુનઃસ્થાપિત કરી ઉતરાણ કર્યું. ૧૭૯૬ – યુ.એસ.માં પ્રથમ હાથી જોવા મળ્યો,જે ભારતથી લાવવામાં આવ્યો. ૧૯૩૯ – ભારતમાં, હિંદુસ્તાની લાલ સેના Hindustani Lal Sena Indian Red Army ની રચના થઇ,જે બ્રિટિશરો સામે સશસ્ત્ર સંઘર્ષમાં સામેલ થઇ. ૧૯૭૦ – એપોલો ૧૩Apollo 13 જ્યારે ચંદ્ર તરફ જતું હતું ત્યારે તેની ઓક્સિજન ટાંકી ફાટી, અને ગંભીર નુકશાનને કારણે ચાલકદળ જીવલેણ આપત્તિમાં સપડાયું. ૧૯૧૯ – જલિયાવાલા બાગ ...

                                               

જીસેટ

જીસેટ ઉપગ્રહો,ભારતીય સ્વદેશી તકનિકી વડે નિર્મિત સંદેશાવ્યવહાર ઉપગ્રહો છે.જે ડિજીટલ દ્રશ્ય,શ્રાવ્ય અને ડેટા પ્રસારણમાં ઉપયોગી છે. જીસેટ બે એસ-બેન્ડ અને ત્રણ સી-બેન્ડ ટ્રાન્સપોન્ડર ધરાવે છે.

                                               

કલ્પના-૧

કલ્પના-૧ ભારતનો પ્રથમ હવામાન ઉપગ્રહ છે. આ ઉપગ્રહ ઇસરો દ્વારા ૧૨ સપ્ટેમ્બર,૨૦૦૨ નાં રોજ પી.એસ.એલ.વી. રોકેટ વડે ભ્રમણકક્ષામાં સ્થાપીત કરવામાં આવ્યો. આ ઉપગ્રહ મુળ તો મેટસેટ-૧ તરીકે ઓળખાતો હતો, પરંતુ ફેબ્રુઆરી, ૨૦૦૩માં, તે સમયના ભારતના વડાપ્રધાન શ્રી અટલ બિહારી બાજપાઇ દ્વારા ભારતીય મૂળની અંતરીક્ષયાત્રી કલ્પના ચાવલાની સ્મૃતિમાં તેમનું નવું નામકરણ કલ્પના-૧ કરવામાં આવ્યું. નાસાનાં અવકાશયાત્રી કલ્પના ચાવલાનું અંતરીક્ષ યાન કોલંબિયા દુર્ઘટનામાં અવસાન થયેલ. આ ઉપગ્રહ વેરી હાઇ રિઝોલ્યુશન રેડિયોમીટર Very High Resolution Radiometer VHRR) અને ડેટા રિલે ટ્રાન્સપોન્ડર Data Relay Transponder DRT) ધરાવે છે.

                                               

અવકાશ વિનિયોગ કેન્દ્ર

અવકાશ વિનિયોગ કેન્દ્ર એ ભારતના અમદાવાદ શહેરમાં આવેલ ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર ના હેઠળ આવેલ અનુસંધાન સંસ્થા છે. આ ટેલીકમ્યુનિકેશન, રીમોટ સેન્સિંગ, હવામાનશાસ્ત્ર અને કુત્રિમ ઉપગ્રહોના ક્ષેત્રમાં અનુસંધાન, વિકાસ અને અવકાશ તકનિકીવિજ્ઞાન માટેની ઇસરો સાથે જોડાયેલ અનેક મહત્વના કેન્દ્રોમાનું એક કેન્દ્ર છે. જેમાં જમીન પરની સિસ્ટમ, કુત્રિમ ઉપગ્રહ માટેની સિસ્ટમ અને ઉપયોગકર્તા માટેના હાર્ડવેર અને સોફ્ટવેરનો સમાવેશ થાય છે. અવકાશ વિનિયોગ કેન્દ્રની અનેક સિદ્ધિઓમાં ઇનસેટ સેટેલાઇટ માટે સંદેશાવ્યવહાર અને હવામાનશાસ્ત્રના પેલોડ, આઇએરએસ સેટેલાઇટ માટે દ્રશ્યપ્રકાશ અને માઈક્રોવેવ પેલોડનો સમાવેશ થાય છે. આ માટે ...

                                               

હાલાર

આ ઐતહાસિક વિસ્તારના નામનો ઉદ્ભવ અસ્પષ્ટ છે. હાલારની સ્થાપના જાડેજા રાજપૂત જામ શ્રી રાવલજી લાખાજીએ ૧૫૪૦માં કરી હતી તેવું સ્ત્રોતો જણાવે છે. બ્રિટિશ શાસન દરમિયાન હાલાર વિસ્તાર કાઠિયાવાડનો પ્રાંત હતો અને તેનો સમાવેશ બોમ્બે પ્રેસિડેન્સીમાં હતો. આ સમયે વિસ્તારમાં સંખ્યાબંધ રજવાડાઓનો આવેલા હતા જેમાં નવાનગર, મોરબી, ગોંડલ, વાંકાનેર, ધ્રોળ અને રાજકોટ રજવાડાંઓનો સમાવેશ થતો હતો. ૧૯૦૧માં આ વિસ્તાર ૧૯,૩૬૫ ચોરસ કિમી વિસ્તાર ધરાવતો હતો અને તેની વસ્તી ૭,૬૪,૯૯૨ વ્યક્તિઓની હતી.

                                               

નેટવર્ક સુરક્ષા

નેટવર્ક સુરક્ષામાં કમ્પ્યુટર નેટવર્ક અને નેટવર્ક-ઍક્સેસિબલ સંસાધનોની અનધિકૃત ઍક્સેસ, દુરૂપયોગ, સંશોધન અથવા ઇનકાર અટકાવવા અને મોનિટર કરવા માટે અપનાવવામાં આવેલી નીતિઓ અને સિદ્ધાંતો શામેલ છે. નેટવર્ક સુરક્ષામાં નેટવર્કમાં ડેટાની ઍક્સેસની અધિકૃતતાનો સમાવેશ થાય છે, જે નેટવર્ક એડમિનિસ્ટ્રેટર દ્વારા નિયંત્રિત થાય છે. વપરાશકર્તાઓ ID અથવા પાસવર્ડ અથવા અન્ય અધિકૃત માહિતીને પસંદ કરે છે અથવા સોપણી કરે છે જે તેમને તેમના અધિકારની અંદર માહિતી અને પ્રોગ્રામ્સમા પ્રવેશ આપે છે. નેટવર્ક સુરક્ષા વિવિધ પ્રકારના કમ્પ્યુટર નેટવર્ક્સને આવરી લે છે, જે જાહેર અને ખાનગી બંને છે, જે રોજિંદા નોકરીઓમાં ઉપયોગમાં લેવાય છે ...

                                               

મગજ

મગજ એક અંગ છે કે જે બધી પૃષ્ઠવંશી માં નર્વસ સિસ્ટમ કેન્દ્ર અને સૌથી અપૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે સેવા આપે છે. મગજ માથા માં સ્થિત થયેલ છે, સામાન્ય રીતે આવા દ્રષ્ટિ અર્થમાં માટે સંવેદનાત્મક અંગો માટે બંધ કરો. મગજ પૃષ્ઠવંશી શરીરમાં સૌથી જટિલ અંગ છે. એક માનવ મગજનો આચ્છાદન આશરે 15-33 અબજ ચેતાકોષો છે, દરેક કેટલાક હજાર અન્ય મજ્જાતંતુઓની માટે ચેતોપાગમ દ્વારા જોડાયેલ છે. આ મજ્જાતંતુઓની લાંબા protoplasmic રેસા ચેતાક્ષ કહેવાય છે, જે સંકેત કઠોળ ચોક્કસ પ્રાપ્તકર્તા કોષો લક્ષ્ય મગજ દૂરના ભાગો અથવા શરીર સક્રિય કલા વીજસ્થિતિમાનો કહેવાય ટ્રેનો ચાલુ માધ્યમ દ્વારા એક બીજા સાથે સંદેશાવ્યવહાર કરે છે. મનોવૈજ્ઞાનિક, ...

                                               

ઇ-મેઇલ

ઇ-મેઇલ કે વિજાણુ પત્ર એક પત્ર વ્યવહારની આધુનિક અને ઝડપી પધ્ધતી છે. જેમાં કોમ્પ્યુટર દ્વારા દુનિયાના કોઇ પણ ભાગમાં ક્ષણોમાં જ સંદેશો, ચિત્ર કે અન્ય કોઇ પણ પ્રકારનો દસ્તાવેજ મોકલી શકાય છે. આ પધ્ધતિમાં દરેક વપરાશકર્તાનું આપણાં હાલનાં ટપાલ સરનામાં જેવું એક અનન્ય સરનામું હોય છે જે એ પ્રકારનું હોય છે. જેમાં પ્રથમ ભાગ વપરાશકર્તાની અનન્ય ઓળખ આપે છે ત્યાર પછી " જે એટ તરીકે ઉચ્ચારીત થાય છે અને ઇ-મેઇલ સરનામામાં ફરજિયાત પણે વપરાય છે, અને ત્યાર બાદનો ભાગ આ સેવા આપનાર વેબસાઇટનો ઉલ્લેખ કરે છે. આ સેવા મેળવવા માટે સેવા આપનારા કોઇ જાળસ્ટથળ વેબસાઇટ પર નોંધણી કરાવીને પોતાનું ઇ-મેઇલ સરનામું મેળવવાનું રહે છે. હ ...

                                     

ⓘ સંદેશાવ્યવહાર

  • પક ષ ઓ સ મ જ ક હ ય છ ત ઓ દ ર શન ક સ ક ત અન અવ જ અન ગ ત ગ ઇન સ દ શ વ યવહ ર કર છ અન સહક રય ક ત સ વર ધન અન શ ક ર, લ ટફ ટ કરન ર પ ર ણ ઓ તર ક
  • સ થ ટ ળ મ પણ જ વ મળ છ આ પ ર ણ તરવ મ પ વરધ હ ય છ પરસ પર સ દ શ વ યવહ ર મ ટ ભ ન ન ભ ન ન ધ વન ઓ ન ક ળ એક બ જ સ થ સ પર ક કર છ મ ઢ હ થપગ
  • સ ચ ર - તક ન ન ધપ ત ર ર ત છ લ લ એક દ યક મ વધ ર થય છ અન આ પ રગત ક રક સ દ શ વ યવહ ર ત જ ક મ પ ય ટર ન ટવર ક વ ન શક ય ન હ ત. બ જ ર ત એકથ આધ ર સ વ યત ત
  • જશ એસ સ ર ગ ર પ BSE: 500630, BSE: 500134 એ સ ટ લ, ઊર જ વ જળ સ દ શ વ યવહ ર શ પ ગ બ દર અન પર વહન ત મ જ બ ધક મ જ વ ક ષ ત ર મ ક મગ ર ધર વત
  • બ લત ભ ષ પહ લ મ ઇમન ઉપય ગ આદ મ લ ક ન જર ર ય ત અથવ ઈચ છ અન સ દ શ વ યવહ ર મ ટ કરવ મ આવત હત જ ય ર બ લ ત ભ ષ વ કસ ત થઈ ત ય ર અસ પષ ટત મ
  • પ ર સ સર સ અથવ આઇટ એડમ ન સ ટ ર ટર સ જ વ વ શ વસન ય પક ષ મ થ આવત સ દ શ વ યવહ ર દ વ ર મ ક ત કરવ મ આવ છ ફ શ ગન ઘટન ઓ સ થ વ યવહ ર કરવ ન પ રયત ન મ
  • વ ક પ ડ ય ન મ પદ ડ મ જબ ઊચ ચ કક ષ ન લ ખ બન વવ મ ટ આ લ ખમ સ ધ ર કરવ ન જર ર છ ય ગ ય સ ધ ર કર ન આ સ દ શ ક ઢ ન ખ ટ ઇપ કરવ અ ગ મદદ મ ટ પ ન ન
  • એપ લ ક શન લ યર ઇચ છ ત સ ચ ર સ થ ન ઓળખવ અન ત ન ઉપલબ ધત અન ત ન જ ડ સ દ શ વ યવહ ર ન સ થ પન નક ક કરવ મ ટ પર ય પ ત સ ધન અસ ત ત વમ છ ક નથ ત ન
  • દ વ મ આવત હત જ થ ત ઓ ફક ત એક જ ભ ષ જ ણત હત ત વ સ ક ત દ વ ર સ દ શ વ યવહ ર કર ન શક - અન ત થ ત મન મ ખ ક સ દ શ વ યવહ રન પ રયત ન કરવ મ ટ ફરજ

Users also searched:

...
...
...