Back

ⓘ સાહિત્ય - ગુજરાતી સાહિત્ય પરિષદ, અકાદમી પુરસ્કાર-ગુજરાતી, ગુજરાતી સાહિત્ય, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય સભા, ગૌરવ પુરસ્કાર, નાનકભાઈ મેઘાણી ..
                                               

ગુજરાતી સાહિત્ય પરિષદ

ગુજરાતી સાહિત્ય પરિષદ એ ગુજરાતી ભાષા સાહિત્યના ક્ષેત્રમાં કામ કરતી એક સ્વૈચ્છિક સંસ્થા છે. ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવા, લોકપ્રિય ઉત્કર્ષ સાધવા, સ્ત્રી-બાળકો, વેપારીઓ, કારીગરો વગેરેને વિનોદ સાથે ઉન્નત કરે તેવું સાહિત્ય ઉપજાવવા, રંગભૂમિ અને વર્તમાનપત્રો જેવી પ્રજાજીવન ઘડનારી પ્રણાલિકાઓમાં કર્તવ્યાકર્તવ્ય શી રીતે નક્કી કરવાં, આપણા પ્રજાજીવનને ઉન્નત, શીલવાન, રસિક અને ઉદાર શી રીતે કરી શકાય, એવા અનેક હેતુઓથી રણજિતરામ મહેતાના પ્રયત્નોથી ઈ.સ. ૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના થઈ.

                                               

સાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતી

સાહિત્ય અકાદમી પુરસ્કાર ગુજરાતી ભાષા માટે મેળવનાર સર્જકોની આ યાદી છે. ૧૯૫૭, ૧૯૫૯, ૧૯૬૬ અને ૧૯૭૨માં આ પુરસ્કાર આપવામાં આવ્યો નહોતો. ૧૯૬૯માં સ્વામી આનંદે, ૧૯૮૩માં સુરેશ જોષીએ અને ૨૦૦૯માં શિરિષ પંચાલે આ પુરસ્કારનો અસ્વીકાર કર્યો હતો.

                                               

ગુજરાતી સાહિત્ય

ગુજરાતી સાહિત્ય એટલે ગુજરાતમાં અને વસતા ગુજરાતી મૂળના લોકો દ્વારા ગુજરાતી ભાષામાં રચવામાં આવેલું સાહિત્ય. ગુજરાતી ભાષાનો ઈતિહાસ આશરે ઈ.સ. ૧૦૦૦ની સાલ સુધી આંકી શકાય છે. ગુજરાતી ભાષા સમગ્ર ભારતમાં વિવિધ બોલીમાં બોલાતી અપભ્રંશ ભાષામાંથી વિકાસ પામી. તેની ખાસિયત એ છે કે સાહિત્યને તેના રચયિતા સિવાય કોઈપણ શાસકનો આશ્રય નહોતો તેમ છતાં તેનો વિકાસ થયો. ગુજરાતમાં વાણિજ્ય અને વ્યાપારના વિકાસને કારણે, હિંદુ અને જૈન ધર્મનું પ્રભુત્વ હોવાને કારણે અને મહારાજ સિદ્ધરાજ જયસિંહ, ચાલુક્ય વંશ અને વાઘેલા રાજપૂતો જેવા શાસકો દ્વારા સલામત સમાજની રચના થવાને કારણે ૧૧મી સદીમાં સાહિત્યનું સર્જન મોટા પ્રમાણમાં થયું. કાળક ...

                                               

ગુજરાત સાહિત્ય અકાદમી

ગુજરાત સાહિત્ય અકાદમી એ ગુજરાત રાજ્યમાં બોલાતી ભાષાઓ અને તેના સાહિત્યિક વિકાસ માટે સમર્પિત સરકારી સંસ્થા છે. તેની સ્થાપના વર્ષ ૧૯૮૧માં કરવામાં આવી હતી. આ અકાદમી રાજ્યની મુખ્ય ભાષા ગુજરાતી ઉપરાંત, હિંદી, સંસ્કૃત, સિંધી, કચ્છી અને ઉર્દૂ ભાષાના સંવર્ધન માટે કામ કરી રહી છે. હાલ વિષ્ણુ પંડ્યા ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે.

                                               

ગુજરાત સાહિત્ય સભા

ગુજરાત સાહિત્ય સભા, જે સોશિયલ એન્ડ લિટરરી એશોશિએશન નામે ઓળખાતી હતી, અમદાવાદ, ગુજરાતમાં આવેલી સાહિત્યના પ્રચાર માટે કાર્યરત સંસ્થા છે. તેની સ્થાપના રણજિતરામ વાવાભાઇ મહેતા એ ૧૮૯૮માં કરી હતી. તેનું નામ ૧૯૦૫માં બદલવામાં આવ્યુ હતું. આ સંસ્થાનો મુખ્ય હેતુ મહાન ગુજરાતી સાહિત્યકારોની જન્મ જયંતિ ઉજવવાનો, પુસ્તક પ્રકાશન અને હસ્તપ્રતો સાચવવાનો છે. ગુજરાત સાહિત્ય સભા રણજિતરામ સુવર્ણચંદ્રક આપે છે અને તે ગુજરાતમાં સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર ગણાય છે.

                                               

સાહિત્ય ગૌરવ પુરસ્કાર

સાહિત્ય ગૌરવ પુરસ્કાર એ ગુજરાત, ભારતમાં અપાતું એક સાહિત્યિક સન્માન છે. ગુજરાતી સાહિત્યમાં ઉલ્લેખનીય પ્રદાન બદલ ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. ૧૯૮૩માં શરૂ કરવામાં આવેલ આ પુરસ્કારમાં એક શાલ, સન્માનપત્ર અને એક લાખ રૂપિયા રોકડા પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે. ૧૯૮૫માં ઉમાશંકર જોશીએ આ પુરસ્કારનો અસ્વીકાર કર્યો હતો.

                                     

ⓘ સાહિત્ય

  • ક ષ ત રમ અસ ધ રણ ય ગદ નન મ ટ એન યત કરવ મ આવ છ જ મક કલ શ ક ષણ, ઉધ ગ, સ હ ત ય વ જ ઞ ન, ખ લક દ, સમ જ સ વ વગ ર અન ય ગ રવપ રદ પ રસ ક ર મ પદ મભ ષણ
  • ભ રત - સ હ ત યક ર, સ ર ષ ટ ર ય ન વર સ ટ ન પ ર વ ક લપત ત મ જ ગ જર ત સ હ ત ય પર ષદન પ ર વ પ રમ ખ શ ર યશવ ત શ ક લન જન મ ઉમર ઠ, ત ઉમર ઠ, જ આણ દ
  • રસ યણશ સ ત ર આલ ફ ર ડ ન બ લ કર હત પ રથમ પ ર ત ષ ક સન. મ શ ત સ હ ત ય રસ યણ શ સ ત ર, શર ર વ જ ઞ ન અથવ વ દક અન ભ ત ક શ સ ત ર મ ટ આપવ મ આવ લ
  • સ મય ક અન ગ જર ત સ હ ત ય અક દમ ન મ ખપ ષ ઠ છ ત દર મહ ન ન મ ત ર ખ પ રક શ ત થ ય છ આ સ મય કન શર આત મ ગ જર ત સ હ ત ય અક દમ ન મ સ થ પન
  • ક ષ ત ર ક ર ય કર ય છ ત મન મ રણજ તર મ સ વર ણ ચ દ રક અન મ સ હ ત ય અક દમ પ રસ ક ર મળ ય હત ત મન જન મ મ ન ર જ સ રતમ હરગ વ દભ ઇ
  • હત - દરમ ય ન ત ઓ ગ જર ત સ હ ત ય પર ષદન અધ યક ષ રહ ય હત થ દરમ ય ન ત ઓ ગ જર ત ભ ષ મ ટ સ હ ત ય અક દમ દ લ હ મ સલ હક ર સમ ત ન
  • મણ લ લ નભ ભ ઈન સ હ ત યસ ધન રસ અન ર ચ સ પ રત સ હ ત ય પ રત ભ વ વ ક ષ પ વ ભ વ તમ એમન વ વ ચનસ ગ રહ
  • મ ત મન ટ ળ અવ જ ઘ ઘ ટ મ ટ સ હ ત ય અક દમ પ રસ ક ર મળ ય હત મ ત મન ગ જર ત સ હ ત ય અક દમ તરફથ સ હ ત ય ગ રવ પ રસ ક ર મળ ય હત ચ ધર રઘ વ ર
  • ત ય રબ દ ગ ધ જ થ પ રભ વ ત થઈન થ ત મન અ ત વ સ બન ય ત મન સ હ ત ય અક દમ ન ન પ રસ ક ર અર પણ થય હત મ ક ર વ સમ હ દય બ ધ પડવ થ
                                               

નાનકભાઈ મેઘાણી

નાનકભાઈ મેઘાણી ઝવેરચંદ મેઘાણી અને તેમનાં પ્રથમ પત્નિ દમયંતિબેનના પુત્ર હતા. તેઓ ગ્રંથાગાર પુસ્તક ભંડાર માટે સાહિત્ય જગતમાં જાણીતા હતા. ૩૧ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ ગ્રંથાગાર બંધ થયું એ વખતે તેનું સ્થાન ગુજરાતી સાહિત્ય પરિષદમાં હતું.

Users also searched:

ઊર્મિકાવ્ય સાહિત્ય સ્વરૂપ, ગુજરાતી સાહિત્ય pdf, ગુજરાતી સાહિત્ય વિવેચન, નર્મદ સાહિત્ય સભા, રેખાચિત્ર સાહિત્ય સ્વરૂપ,

...
...
...