Back

ⓘ સાહિત્યકાર - જાન્યુઆરી ૨, જુલાઇ ૩૧, જૂન ૨૫, એપ્રિલ ૧૫, મે ૨૬, જૂન ૨૩, લક્ષ્મીચંદ, સૂર્યકવિ, વઝીરુદ્દીન અલવી ..
                                               

જાન્યુઆરી ૨

૧૯૬૨ - પ્રહલાદ જેઠાલાલ પારેખ, જાણીતા ગુજરાતી સાહિત્યકાર. જ. ૧૯૧૨ ૧૬૮૧ - સ્વામી રામદાસ, છત્રપતિ શિવાજીનાં સમર્થગુરૂ. જ. ૧૬૦૮ ૧૯૯૪ - બરકતઅલી વિરાણીબેફામ, ગુજરાતી ગઝલ સાહિત્યકાર. જ. ૧૯૨૩

                                               

જુલાઇ ૩૧

૧૬૫૮ – ઔરંગઝેબે ભારતને મુઘલ સામ્રાજ્ય ઘોષિત કર્યું. ૧૯૭૧ – એપોલો કાર્યક્રમ: એપોલો ૧૫નાં અવકાશયાત્રીઓ, ચંદ્રની ધરતી પર, ચંદ્રવાહન lunar roverમાં બેસી સફર કરનાર પ્રથમ યાત્રીઓ બન્યા. ૧૮૬૫ – ગ્રાન્ડચેસ્ટર, ઓસ્ટ્રેલિયા ખાતે, વિશ્વની પ્રથમ નેરોગેજ રેલ્વે લાઇન ખુલ્લી મુકાઇ.

                                               

જૂન ૨૫

૧૯૬૭ – પ્રથમ વૈશ્વિક જીવંત, ઉપગ્રહ પ્રસારીત ટેલિવિઝન કાર્યક્રમ – "અવર વર્લ્ડ" Our World ૧૯૮૩ – ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં, લોર્ડસ ક્રિકેટ મેદાન-લંડન પર, વેસ્ટ ઇન્ડિઝ સામે ભારત વિશ્વકપ વિજેતા બન્યું.

                                               

એપ્રિલ ૧૫

૧૮૬૫ – અબ્રાહમ લિંકનનું મૃત્યુ,આગલી સાંજે ગોળીબારમાં ઘવાયેલા.એન્ડ્રુ જોન્સન અમેરિકાનાં ૧૭માં પ્રમુખ બન્યા. ૧૮૯૨ – જનરલ ઇલેક્ટ્રિક કંપનીGEની સ્થાપના. ૧૯૧૨ – ટાઇટેનિક જહાજ આગલી રાત્રે હિમખંડ સાથે અથડાયા બાદ,અઢી કલાક પછી, ડુબ્યું. ૧૯૨૩ – મધુપ્રમેહ diabeticsનાં દર્દીઓ માટે ઇન્સ્યુલિન Insulin સર્વત્ર ઉપલબ્ધ બન્યું.

                                               

મે ૨૬

૧૮૮૯ – ઍફીલ ટાવરની પ્રથમ લીફ્ટ એલિવેટર,elevator,જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું. ૧૯૬૯ – ચંદ્પર માનવ ઉતરાણ માટેની તમામ જરૂરી સામગ્રીઓની ચકાસણી પૂર્ણ કરી,આઠ દિવસની સફળતાપૂર્ણ યાત્રા કરી,એપોલો ૧૦ યાન, પૃથ્વી પર પરત ફર્યું. ૨૦૧૪ - ભારતના ૧૫મા વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ પદભાર સંભાળ્યો. ૧૯૨૮ – એથેન્સ,ગ્રીસમાં,પ્રથમ ચલચિત્રની,જાહેર જનતા માટે રજૂઆત કરાઇ. ૨૦૦૩ – આગલા વિશ્વ કિર્તીમાનનાં ત્રણ દિવસ પછી,શેરપા લાક્પા ગેલુ એ, ૧૦ કલાક,૫૬ મીનીટ માં એવરેસ્ટ સર કર્યો. નેપાળનાં પ્રવાસન મંત્રાલયે તેજ વર્ષનાં જુલાઇ માસમાં આ વાતની પુષ્ટી કરી.

                                               

જૂન ૨૩

૧૯૮૫ – આતંકવાદીઓએ એર ઇન્ડિયાની ફ્લાઇટ ૧૮૨માં બોમ્બ વિસ્ફોટ કર્યો, જેને કારણે તે બોઇંગ ૭૪૭ વિમાન આયરલેન્ડનાં કિનારે ટુટી પડ્યું અને તેમાં પ્રવાસ કરતા ૩૨૯ લોકોનું અવસાન થયું. ૧૮૬૮ – ક્રિસ્ટોફર લેથામ સોલ્સ Christopher Latham Sholesએ ટાઇપરાઇટર Typewriterનાં પેટન્ટ અધિકારો પ્રાપ્ત કર્યા.

                                     

ⓘ સાહિત્યકાર

  • જ ય ર શક સ વત મ જબ વર ષન આઠમ મહ ન ન ત ર વ સમ દ વસ છ સ વ ત : મણ શ કર રત નજ ભટ ટ ક ન ત ગ જર ત સ હ ત યક ર વર ષ વ ક રમ સ વત પ રમ ણ આપ લ છ
  • વ ય સ ન એ બ લ ક ટમ એર - સ ટ ર ઈક કર હત - લ લ મજમ દ ર, બ ગ ળ સ હ ત યક ર બ ગ ળ બ ળસ હ ત યક ર. અ. - નર મદ - વ ન યક દ મ દર સ વરકર
  • શ કલત ર થન જ ત ર ભર ચ જ લ લ ગ જર ત. - હ મચ દ ર ચ ર ય, ભ રતન સ હ ત યક ર અન તત વચ તક. - ગ ર ન નક, શ ખ ન પ રથમ ગ ર વર ષ વ ક રમ સ વત પ રમ ણ
  • ખ બ જ મહત વ ધર વત ફ ટ ક પ અર ઝ ર ક ષ મશ નન શ ધ કર હત અ. - કન ય લ લ મ નશ ગ જર ત સ હ ત યક ર જ. બ બ સ BBC આજન દ વસ
  • આત મકથ ક ર અન ર ગભ મ ન કલ ક ર અ. - જયશ કર પ રસ દ, હ ન દ સ હ ત યક ર અ. - મહ ત મ ગ ધ - ભ રતન ર ષ ટ રપ ત જ. ગ ધ ન ર વ ણ
  • પ ર થવ મ દ વસ બ ક રહ છ : લ ભશ કર ઠ કર, જ ણ ત ગ જર ત સ હ ત યક ર અ. જ ન ય આર : શ ભન બ બ ભ રત ય ચલચ ત ર અભ ન ત ત લ ગ
  • અ ક ત લ ખ ડ હ દ ટ વ ધ ર વ હ ક અભ ન ત ર - ર મપ રસ દ બ સ મ લ - ઉમ શ કર જ ષ ગ જર ત સ હ ત યક ર અન લ ખક જ. બ બ સ BBC આજન દ વસ
                                               

લક્ષ્મીચંદ (સૂર્યકવિ)

દાદા લક્ષ્મીચંદ હરિયાણવી સાહિત્યકાર હતા. તેમને હરિયાણવી રાગિણી અને સાંગના સૂર્ય કવિ તરીકેનું સન્માન આપવામાં આવ્યું હતું. તેમને હરિયાણાના શેક્સપિયર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમનો જન્મ હરિયાણા રાજ્યના સોનીપત જિલ્લાના જટ્ટી કલાં ગામમાં ગૌર બ્રાહ્મણ પરિવારમાં થયો હતો અને તેઓ માત્ર ૪૨ વર્ષની ઉંમરમાં મૃત્યુ પામ્યા હતા. ૨૦૧૩ના વર્ષના હેવાલ મુજબ તેમના નામનો એવોર્ડ સાહિત્યક્ષેત્રે યોગદાન કરતા લોકોને આપવામાં આવેલ છે.

                                               

વઝીરુદ્દીન અલવી

વઝીરુદ્દીન સઆદુદ્દીન અલવી, ‘વજૂ માતરી’ કવિ અને વાર્તાકાર હતા. જન્મ વતન માતરમાં. વ્યવસાયે પત્રકાર. ‘અહેવાલના’ ૧૯૭૯માંની આધુનિક અછાંદસ કવિતાની સગોત્ર આઝાદ નઝમો કવિનું ગઝલક્ષેત્રે પોતીકું અર્પણ છે. ‘સરગમ’ ૧૯૭૩માં પોતાના જીવનમાં આવેલા મનુષ્યોનાં જીવનની વિષમતાને આલેખતાં પ્રસંગચિત્રો છે. ‘ઊંડા કૂવા ને ટૂંકા દોરડા’ ૧૯૭૯ તથા ‘કાંટે કાંટે ગુલાબ’ ૧૯૮૧ મુસ્લિમ ગ્રામસમાજના વાતાવરણ વચ્ચે આકાર લેતા માણસની નવલકથાઓ છે.

Users also searched:

છંદોલય કાવ્યસંગ્રહ કોનો છે, અર્વાચીન ગુજરાતી સાહિત્યકાર,

...
...
...