Back

ⓘ પુસ્તક - ત્રિશંકુ, પુસ્તક, પરબ, પ્રકટીકરણનું પુસ્તક, પંખીજગત, ક્લાન્ત કવિ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર ..
                                               

ત્રિશંકુ (પુસ્તક)

ત્રિશંકુ ભારતીય લેખક સચ્ચિદાનંદ વાત્સ્યાયન અજ્ઞેય દ્વારા હિંદી ભાષામાં લખાયેલ ચિંતનાત્મક નિબંધોનો સંગ્રહ છે; જે ૧૯૪૫માં પ્રગટ થયો હતો. આ સંગ્રહના નિબંધોમાં મોટેભાગે ભારતીય અને પાશ્ચાત્ય કાવ્યમીમાંસાની ચર્ચા કરવામાં આવેલ છે.

                                               

પુસ્તક પરબ

ગુજરાતી ભાષામાં પરબ શબ્દનો એક અર્થ તરસ્યાને પાણી આપવા માટે ઉભો કરેલી વ્યવસ્થા એવો થાય છે. અહીં "પુસ્તક પરબ" એટલે જ્ઞાનપિપાસા, વાચન, પુસ્તકોની તૃપ્તિ કરાવતું અભિયાન. પુસ્તકાલયોમાંથી પુસ્તકો પ્રાપ્ત કરવા એ બધાને માટે સહજ કામ નથી હોતું. પુસ્તક પરબ બધાને એક સરખી રીતે આવકારે છે. કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના આ પુસ્તક પરબમાંથી પુસ્તકો લઇ જઈ શકાય છે. ગુજરાતના ઘણા પ્રદેશોમાં પુસ્તકની પરબો ચાલે છે. એક તો અમદાવાદમાં માતૃભાષા અભિયાનના મધ્યસ્થ કાર્યાલયમાં અને અમદાવાદમાં દસ સ્થળે અને અમદાવાદ બહારના વિસ્તારોમાં આણંદ, ખેડબ્રહ્મા, થરા, નડિયાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગોંડલ, પ્રાંતિજ, સુરેન્દ્રનગર, મોડાસા, હિં ...

                                               

પ્રકટીકરણનું પુસ્તક

પ્રભુ ઇસુના અનુયાયીઓ પૈકી એક યોહાન પણ હતો. ઇસુનાં વધ બાદ તેણે ઇશ્વરનો ઘણો પ્રચાર કર્યો હતો જેનાં ફળસ્વરૂપે તેને પાત્મસ નામના બેટ પર બંદીવાન તરીકે રાખવામાં આવ્યો હતો. તે બંદીવાસ દરમ્યાન પણ પ્રભુ ભક્તિ કરતોજ રહ્યો. ત્યાં તેને સ્વર્ગમાંથી પ્રભુ ઇસુનાં દર્શન થયા અને તેમણે ભવિષ્યમાં આકાશ તથા પૃથ્વી પર કઇ બાબતો બનવાની છે તે જણાવી, યોહાને તેને પુસ્તક રૂપે લખી, જે પ્રકટીકરણના પુસ્તક તરીકે ઓળખાયું. બાઇબલનું આ છેલ્લું પુસ્તક છે જેમાં, આ સમગ્ર સંસારના વિનાષની આગાહીઓ કરવામાં આવી છે, જેને ઇસ્લામમાં કયામત અને ખ્રિસ્તી ધર્મમાં જજમેન્ટ ડે તરીકે ઓળખવામાં આવે છે. તેમાં શૈતાન અને તેના સાથીદારો તથા યહોવાહ અને ...

                                               

પંખીજગત (પુસ્તક)

પંખીજગત એ ગુજરાતમાં જોવા મળતા પક્ષીઓની ખાસીયતો વિષેની રેખાચિત્રો સહિતની માહિતિ આપતું પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈનું ગુજરાતી ભાષાનું પુસ્તક છે, જે પક્ષીવિદો અને અભ્યાસુઓમાં સંદર્ભગ્રંથ તરીકે કામમાં લેવાય છે. પુસ્તકના મુખપૃષ્ઠ પર નર અને માદા દૂધરાજ અંગ્રેજી: Paradise Flycatcherની જોડીનું રંગીન રેખાચિત્ર છે.

                                               

ક્લાન્ત કવિ (પુસ્તક)

ક્લાન્ત કવિ એ ગુજરાતી કવિ બાલાશંકર કંથારીયા ની કવિતાઓનો સંગ્રહ છે જે ૧૯૪૨માં ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત કરી પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ પુસ્તકમાં કવિના અગાઉ પ્રગટ થયેલ - ક્લાન્ત કવિ, સૌંદર્યલહરી, હરિપ્રેમ પંચદશી - એ ત્રણે કૃતિઓ ઉપરાંત બીજી પ્રકીર્ણ કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

                                               

ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર

ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર એ પુસ્તકોની ઓળખ માટે દસ આંકડાનો બનેલો વ્યવસાયિક ઐક્ય ક્રમાંક છે. આ માનાંકને આંતરરાષ્ટ્રીય ઉપયોગ માટે પ્રસ્તાવિત તથા ઓક્ટોબર ૧૯૬૯ના પૂર્ણ અધિવેશનમાં સ્વીકૃત કરવામાં આવ્યો હતો. ૧૯૭૦માં બધા જ સંગઠનો દ્વારા તેના ઉપયોગ માટે પરિપત્ર પ્રસાર કરવામાં આવ્યો હતો. આ માનાંક પુસ્તક ક્રમાંકને આધારે પ્રત્યેક નવીન પુસ્તકને તેના મુદ્રણની સાથે સાથે જ એક ઓળખ આંકડો પ્રદાન કરવામાં આવે છે. તેમાં દશ આંકડા ૦ થી ૯ હોય છે. આ દશ આંકડાઓનો ઉપયોગ ચાર ઘટકોની અભિવ્યક્તિ માટે કરવામાં આવે છે. પ્રથમ ઘટકમાં પુસ્તકનો દેશ, ભાગ અથવા અન્ય સુવિધાજનક એકમને દાખલ કરવામાં આવે છે જેને Graph Identifier. બી ...

                                     

ⓘ પુસ્તક

  • મ ર ગ પર ચ લ ન આઝ દ મ ળવ હત ગ ધ જ એ સત યન પ રય ગ ન મન આત મકથ ત મક પ સ તક પણ લખ ય હત Mundaka Upanishad IIT Kanpur. મ ળવ લ 2020 - 06 - 04.
  • ક ર ન ઇસ લ મ ધર મન પવ ત ર પ સ તક છ મ સ લ મ દ વ ર ક ર નન અલ લ હન કહ ણ મ નવ મ આવ છ આ પ સ તક બ જ ધ ર મ ક પ સ તક કરત અલગ છ ક રણક અલ લ હ
  • Central Press, Bombay. પ ન ઓ  આ લ ખ હવ પબ લ ક ડ મ નમ રહ લ પ સ તક Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government
  • લ ખક અન તત વચ તક મણ લ લ દ વ વ દ દ વ ર તત ત વજ ઞ નન ઇત હ સ પર લખ ય લ પ સ તક છ જ મ પ રક શ ત થય હત આ પ સ તકમ વ શ વન ધર મમ લક તત ત વજ ઞ નન
  • સ સ થ છ આ સ સ થ વ વ ધ ઑન - લ ઇન પર ય જન ઓ ચલ વ છ જ મક વ ક પ ડ ય વ ક સ ર સ, વ ક પ સ તક વગ ર ચ હ નન રચન વ ક પ ડ ય ન સદસ ય ન ઓલક સ એ કર છ
  • Government Central Press, Bombay. પ ન ઓ  આ લ ખ પબ લ ક ડ મ ઇનમ રહ લ પ સ તક Gazetteer of the Bombay Presidency: Kathiawar. VIII. Printed at the Government
  • ઓક ટ બર મ ળવ લ ઓગસ ટ આ લ ખ હવ પબ લ ક ડ મ ઇનમ રહ લ પ સ તક Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed

Users also searched:

ગુજરાતી પુસ્તકોની યાદી,

...
...
...