Back

ⓘ આરોગ્ય - પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સેતુ, વૈશ્વિક આરોગ્ય, એપ્રિલ ૭, દાહોદ જિલ્લો, આંગણવાડી, આંતરરાષ્ટ્રીય દાયણ દિવસ, આંતરરાષ્ટ્રીય પરીચારિકા દિવસ ..
                                               

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ સરકાર દ્વારા ગામના તથા આજુબાજુના ગામો ને આરોગ્યને લગતી સેવાઓ આપવામાં માટે ચલાવવામાં આવે છે. આપણા ગુજરાત રાજ્યમાં આ કેન્દ્રોનું સંચાલન જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા કરે છે. આ કેન્દ્રોમાં દાક્તર, પરિચારિકા, પટાવાળાની ટીમ કાર્ય કરે છે, આ ઉપરાંત અહીં ડ્રાઈવર સાથેની એમ્બ્યુલન્સ વાન પણ કાર્યરત હોય છે. અમુક કેન્દ્રોમાં ફાર્માસીસ્ટ તેમ જ લેબોરેટરી આસિસ્ટન્ટ પણ કાર્ય કરે છે.

                                               

આરોગ્ય સેતુ

આરોગ્ય સેતુ ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ આવેલા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસિત એક કોવિડ-૧૯ રોગનું સ્વ મૂલ્યાંકન, ફેલાવાની જાણકારી તેમજ કોન્ટેક્ટ ટ્રેસિંગ અંગેની મોબાઇલ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનનો હેતુ ભારતની જનતામાં જાગૃતિ ફેલાવવાનો અને આવશ્યક આરોગ્ય સેવાઓ સાથે તેમને જોડવાનો જણાવવામાં આવ્યો છે. આ એક ટ્રેકિંગ એપ્લિકેશન છે, જે કોરોનાવાયરસ ચેપ વિશે માહિતી મેળવવા માટે સ્માર્ટફોનની જીપીએસ અને બ્લૂટૂથ સુવિધાઓનો ઉપયોગ કરે છે. આરોગ્ય સેતુ એન્ડ્રોઇડ અને iOS મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ્સ માટે ઉપલબ્ધ છે. બ્લૂટૂથ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ એપ તેના ડેટાબેઝમાં ...

                                               

વૈશ્વિક આરોગ્ય

વૈશ્વિક આરોગ્ય વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વસ્તીનું આરોગ્ય દર્શાવે છે અને તે વ્યક્તિગત દેશોના પરિપ્રેક્ષ્ય કે ચિંતાની મર્યાદાથી પર છે. દેશની સીમાઓથી બહારની તેમજ વૈશ્વિક રાજકિય અને આર્થિક અસરો ધરાવતી આરોગ્ય સમસ્યાઓ પર ઘણીવાર ભાર મૂકવામાં આવે છે. તેની વ્યાખ્યામાં ‘વિશ્વના તમામ લોકો માટે આરોગ્યમાં સુધારો કરવા અને આરોગ્યમાં સમાનતા હાંસલ કરવાની પ્રાથમિકતા આપતા ક્ષેત્રના અભ્યાસ, સંશોધન અને કાર્યપદ્ધતિનો સમાવેશ થાય છે.’ તેથી, વૈશ્વિક આરોગ્ય એટલે રાષ્ટ્રીય સીમાને ધ્યાનમાં રાખ્યા વગર વિશ્વભરમાં આરોગ્યમાં સુધારો, અસમાનતામાં ઘટાડો અને વૈશ્વિક જોખમો સામે સુરક્ષા છે. માનસિક આરોગ્યના ક્ષેત્રને આ સિદ્ધાંતો લ ...

                                               

એપ્રિલ ૭

૨૦૦૩ – અમેરિકન સૈન્યે બગદાદ કબ્જે કર્યું. ૨૦૦૧ – "માર્સ ઓડિસી"Mars Odyssey નામક મંગળ યાનનું પ્રક્ષેપણ કરાયું. ૧૯૦૬ – નેપલ્સમાં માઉન્ટ વિસુવિયસ જવાળામુખી ફાટી નિકળ્યો. ૧૯૬૪ – આઇ.બી.એમ. એ સિસ્ટમ/૩૬૦ કોમ્પ્યુટર જાહેર કર્યું. ૧૯૪૮ – સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થા WHOનું ગઠન કરાયું. ૧૮૨૭ – અંગ્રેજ રસાયણ શાસ્ત્રી,જોહન વોકરે,ગત વર્ષમાં શોધેલી, પ્રથમ માચિસ વહેંચી.

                                               

દાહોદ જિલ્લો

દાહોદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની પૂર્વ તરફે આવેલો જિલ્લો છે. દાહોદ જિલ્લાનું મુખ્ય મથક દાહોદ છે. ગુજરાત રાજયની પૂર્વ સરહદ પર આવેલા પંચમહાલ જિલ્લામાંથી વિભાજન કરીને ર ઓક્ટોબર ૧૯૯૭થી દાહોદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો. દાહોદને ગુજરાતનો પૂર્વ દરવાજો કહેવાય છે. આ જિલ્લામાં મુખ્યત્વે મકાઈ, ચણા, અડદ તેમ જ અન્ય શાકભાજીના પાક લેવામાં આવે છે. આરોગ્ય ક્ષેત્રે દાહોદ ખાતે આવેલી સીવીલ હોસ્પીટલ ઉપરાંત ૧ર સામુહિક આરોગ્ય કેન્દ્રો રેફરલ હેલ્થ સેન્ટર, ૬૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પ્રાયમરી હેલ્થ સેન્ટર, ૩૩૨ પેટા આરોગ્ય કેન્દ્રો તેમ જ ર,૪૭૩ આંગણવાડીઓ વગેરે આ જિલ્લામાં ઉપલબ્ધ છે.

                                               

આંગણવાડી

આંગણવાડી અથવા બાલમંદિર પાંચ કે છ વર્ષથી નાની વયના બાળકો માટેના શિક્ષણની વ્યવસ્થા છે. ગુજરાત રાજ્યમાં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાનાં બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મુકવામાં આવેલી છે. બાળકો પ્રાથમિક શિક્ષણ લેતાં હોય એ પહેલાં એના આરોગ્ય અને શિક્ષણનું ધ્યાન રાખવાનો મુખ્ય હેતુ હોય છે. પાંચ વર્ષથી નાની વયનાં બાળકોને આંગણવાડીમાં દાખલ કરવામાં આવે છે. આ બાળકોને અહીં રમતો રમાડવામાં આવે છે, ગીતો ગવડાવવામાં આવે છે તેમ જ પૌષ્ટિક આહાર પણ આપવામાં આવે છે.

                                     

ⓘ આરોગ્ય

  • પ ર થમ ક શ ળ મ ધ યમ ક શ ળ શ ર ગ દ ક ળવણ મ ડળ હ ઇસ ક લ પ ચ યતઘર, આ ગણવ ડ પ ર થમ ક આર ગ ય ક ન દ ર ત મજ દ ધન ડ ર જ વ સવલત પ ર પ ય થય લ છ
  • કરવ મ આવ છ આ ગ મમ ધ રણ એક થ આઠ સ ધ ન સરક ર પ ર થમ ક શ ળ સરક ર આર ગ ય ક ન દ ર, પ ચ યતઘર, આ ગણવ ડ ત મ જ દ ધન ડ ર જ વ સવલત પ ર પ ય થય લ છ
  • ખ ત કરવ મ આવ છ આ ગ મમ પ ર થમ ક શ ળ પ ચ યતઘર, આ ગણવ ડ પ ર થમ ક આર ગ ય ક ન દ ર ત મજ દ ધન ડ ર જ વ સવલત પ ર પ ત થય લ છ વ ર વળન ગ મ જ ન ગઢ
  • પ કન ખ ત કરવ મ આવ છ આ ગ મમ પ ર થમ ક શ ળ પ ચ યતઘર, આ ગણવ ડ આર ગ ય ક ન દ ર ત મ જ દ ધન ડ ર જ વ સવલત પ ર પ ય થય લ છ વ ડ ગ મમ બ ક તથ
  • આવ લ ગ મ છ ગ મમ પ ર થમ ક શ ળ ન સ વ ધ ઉપર ત મ ધ યમ ક શ ળ પ ર થમ ક આર ગ ય ક ન દ ર, પ ચ યતઘર, આ ગણવ ડ દ ધન ડ ર બ ક પણ ઉપલબ ધ છ આ ગ મન લ ક ન
  • ખ ત કરવ મ આવ છ આ ગ મમ પ ર થમ ક શ ળ પ ચ યતઘર, આ ગણવ ડ પ ર થમ ક આર ગ ય ક ન દ ર ત મ જ દ ધન ડ ર જ વ સવલત પ ર પ ય થય લ છ આ ગ મ ઠ બ નદ ન ક ઠ
  • અન ક મર સ ક લ જ, મ ર ક ટ ય ર ડ, નગર પ લ ક સરક ર દવ ખ ન તથ પ ર થમ ક આર ગ ય ક ન દ ર, ન ય ય લય મ જ સ ટ ર ટ કચ ર પ સ તક લય, ઔધ ગ ક વસ હત જ આઈ.ડ
  • દસ ક લ મ ટર જ ટલ અ તર પશ ચ મ દ શ મ આવ લ છ ચ ખલ ખ ત સ મ હ ક આર ગ ય ક ન દ ર, ગ જર ત ર જ ય પર વહન ન ગમન બસ સ ટ શન, મ ધ યમ ક શ ળ પ ર વ પ ર થમ ક
  • ત લ ક ન ક લ વસ ત ર મ જબ જ ટલ છ આ ત લ ક મ ત રણ પ ર થમ ક આર ગ ય ક ન દ ર આવ લ છ અહ વણ કબ ર ખ ત વણ કબ ર ત પ વ દ ય ત ક ન દ ર આવ લ
  • શ કભ જ ન પ કન ખ ત કરવ મ આવ છ આ ગ મમ પ ર થમ ક શ ળ પ ચ યતઘર, આ ગણવ ડ પ ર થમ ક આર ગ ય ક ન દ ર ત મ જ દ ધન ડ ર જ વ સવલત પ ર પ ય થય લ છ
                                               

આંતરરાષ્ટ્રીય દાયણ દિવસ

આંતરરાષ્ટ્રીય દાયણ દિવસ પ્રથમ વખત મે ૫ ૧૯૯૧નાં રોજ ઉજવવામાં આવેલ, અને અત્યારે ૫૦ થી વધુ દેશોમાં આની ઉજવણી કરાય છે. દાયણોmidwivesસુવાવડ કરાવનાર નર્સ બહેનોનાં સન્માન અને પરીચય માટેના દિવસનો આ વિચાર, ૧૯૮૭ નાં નેધરલેન્ડમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય દાયણ સંઘની પરીષદમાં,કરાયેલ.

આંતરરાષ્ટ્રીય પરીચારિકા દિવસ
                                               

આંતરરાષ્ટ્રીય પરીચારિકા દિવસ

આંતરરાષ્ટ્રીય પરીચારિકા દિવસ, દર વર્ષે મે ૧૨ના રોજ પુરી દુનિયામાં, સમાજ તરફનાં પરીચારિકાઓ નાં કિંમતી યોગદાનની યાદગીરી અને આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ,દયાની દેવી તરીકે પ્રસિદ્ધ થયેલ બ્રિટિશ પરીચારિકા ફ્લોરેન્સ નાઇટિંગલનાં જન્મદિને ઉજવાય છે.

Users also searched:

આરોગ્ય યોજના, આરોગ્ય કેન્દ્ર, આરોગ્ય શિક્ષણ, સામુદાયિક આરોગ્ય, સ્વાસ્થ્ય નું મહત્વ,

...
...
...