Back

ⓘ ઉદ્યોગ - સાહસિકતા, ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિમિટેડ, ભરૂચ જિલ્લો, પ્રાથમિક શાળા, મમુઆરા, તા. ભુજ, બોટાદ જિલ્લો, માંડવી, કચ્છ, નવા નાગના, તા. જામનગર ..
                                               

ઉદ્યોગ સાહસિકતા

ઉદ્યોગ સાહસિકતા ને મૂલ્યના નિર્માણ અથવા નિષ્કર્ષણ તરીકે વ્યાપક રૂપે વ્યાખ્યાયિત કરી શકાય છે. આ વ્યાખ્યા સાથે, ઉદ્યોગસાહસિકતાને પરિવર્તન તરીકે જોવામાં આવે છે, જેમાં ફક્ત આર્થિક મૂલ્યો સિવાય અન્ય મૂલ્યો સામેલ હોઈ શકે છે. ઉદ્યોગસાહસિકતાને નવા વ્યવસાયની રચના, પ્રારંભ અને ચલાવવાની પ્રક્રિયા તરીકે વર્ણવવામાં આવી છે, જે ઘણીવાર શરૂઆતમાં એક નાનો વ્યવસાય હોય છે. જે લોકો આ વ્યવસાયો બનાવે છે તેમને ઉદ્યોગસાહસિક તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ઉદ્યોગસાહસિકતાની વ્યાખ્યા સામાન્ય રીતે વ્યવસાયો શરૂ કરવા અને ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે સ્ટાર્ટ-અપ શરૂ કરવામાં જોખમોને લીધે, સ્ટાર્ટ-અપ ઉદ્યોગોનું નોં ...

                                               

ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિમિટેડ

ઔપચારિક રીતે ગુજરાત રાજ્ય સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ લિ.ની સ્થાપના ઈ.સ. ૧૯૬૦માં અમદાવાદ ખાતે થઇ. સંઘનો મુખ્ય ઉદેશ્ય સહકારી ખાંડ મંડળીઓના વિવિધ હેતુમાટે થયો, જેમકે,વિવિધ સહકારી સુગર ફેક્ટરીઓની પ્રવૃત્તિઓને સંકલિત કરવી, ટેક્નીકલ અને વિસ્તરણ માટે આધાર માર્ગદર્શન પૂરું પાડવું અને તેના ઉત્પાદનના ઉપયોગ અને વેચાણ દ્વારા હાલના એકમોનું આધુનિકીકરણ તથા નવીનીકરણ કરવુ, સભ્ય એકમો માટે સરકારી સંસ્થાઓ અને નાણાકીય સંસ્થાઓ પાસેથી નાણા સહાય મેળવવામાં મદદ કરવી, શેરડીની સારી ગુણવત્તા માટે સંશોધન કરવા પ્રોત્સાહિત કરવા જેથી મહતમ ઉત્પાદન હાંસલ થાય, ખેડૂતોને તકનીકી અને વ્યવસાયિક તાલીમ આપવી જેથી ખેડૂતો પોતાના ક્ષેત્રમા ...

                                               

ભરૂચ જિલ્લો

ભરૂચ જિલ્લો મધ્ય ગુજરાતમાં આવેલો જિલ્લો છે. પ્રાચીન શહેર ભરૂચ, ભરૂચ તાલુકા અને જિલ્લાનું મુખ્ય મથક છે. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા આ જિલ્લામાંથી પસાર થાય છે. ભરુચ જિલ્લો ભારત દેશની પશ્ચિમ પટ્ટી પરનું અગત્યનું ઔદ્યોગિક મથક બન્યો છે. ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર એક ઔદ્યોગિક કેન્દ્ર છે. આ ઉપરાંત ભરૂચ ખાતે રાસાયણિક ખાતર ઉદ્યોગ, દહેજ ખાતે પેટ્રોલિયમ તેમ જ રસાયણ ઉદ્યોગ અને ઝઘડીયા ખાતે જી.આઇ.ડી.સી. ખૂબ જ મોટા પાયે વિકસિત થયા છે.

                                               

પ્રાથમિક શાળા

પ્રાથમિક શાળા એટલે પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતું હોય તે શાળા. ગુજરાત રાજ્યમાં કે ધોરણ ૧ થી ૮ ધોરણ સુધીના શિક્ષણને પ્રાથમિક શિક્ષણ કહેવાય છે. લગભગ બધાં જ ગામોમાં પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં ધોરણ ૧ થી ૮ સુધીનાં શિક્ષણ માટેની શાળાઓ, ધોરણ ૧ થી ૪ માટેની વર્ગશાળાઓ તેમ જ કન્યા કેળવણી માટેની કન્યાશાળાઓ પણ આવેલી છે. આ શાળાઓ મોટેભાગે ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત હોય છે, જ્યારે શહેરી વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા આ શાળાઓ ચલાવવામાં આવે છે. કેટલીક શાળાઓમાં ઉદ્યોગ શિક્ષણ તરીકે કાંતણ, કૃષિ જેવા વિષયો પણ શીખવાડવામાં આવે છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ ખાનગી ટ્રસ્ટો કે સંસ્થાઓ દ્વારા પણ પ્રાથમિ ...

                                               

મમુઆરા (તા. ભુજ)

મમુઆરા ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભુજ તાલુકામાં આવેલું ગામ છે, જે જિલ્લાના પાટનગર ભુજથી ૨૫ કિ.મી. ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર ૩ કિ.મી. અંદર આવેલુ છે.

                                               

બોટાદ જિલ્લો

બોટાદ જિલ્લાની રચનાની જાહેરાત ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદ વિકાસ યાત્રા અંતર્ગત ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ કરી હતી. બોટાદ જિલ્લાની રચના અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી બે-બે તાલુકા છૂટા પાડીને કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના ગઢડા અને બોટાદ તાલુકાઓ તથા અમદાવાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકાઓને આ નવા બોટાદ જિલ્લામાં સ્થાન મળ્યું. બોટાદ જિલ્લો વહિવટી દૃષ્ટિએ ૨ પ્રાંત અને ૪ તાલુકામાં વહેંચાયેલો છે અને જિલ્લામાં ૩ નગરપાલિકાઓ આવેલી છે.

                                               

માંડવી (કચ્છ)

માંડવી ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું નાનું શહેર છે, જે આ તાલુકાનું વહિવટી મથક પણ છે. માંડવી કચ્છી સંસ્કૃતિ પ્રતિનિધિ તરીકે જાણીતું શહેર છે. માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટી દાબેલી માટે પ્રખ્યાત છે. વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે.

                                               

નવા નાગના (તા. જામનગર)

નવા નાગના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ ૭ તાલુકાઓ પૈકીના એક એવા જામનગર તાલુકામાં આવેલું એક ગામ છે. નવા નાગના ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, બ્રાસપાર્ટ ઉદ્યોગ તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

                                               

કેલિકો વસ્ત્ર સંગ્રહાલય

કેલિકો વસ્ત્ર સંગ્રહાલય અથવા કેલિકો ટેક્સટાઇલ્સ મ્યુઝિયમ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરમાં આવેલું છે. આ સંગ્રહાલયનું સંચાલન સરાભાઈ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવે છે.

                                               

જસદણ

જસદણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનાં જસદણ તાલુકામાં આવેલું નગર છે જે આ તાલુકાનું મુખ્ય મથક છે.

                                               

મોરકંડા (તા. જામનગર)

મોરકંડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા કુલ ૭ તાલુકાઓ પૈકીના એક એવા જામનગર તાલુકામાં આવેલું એક ગામ છે. મોરકંડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે તથા અહીં બ્રાસપાર્ટ ઉદ્યોગ પણ વિકસેલો છે.

                                               

ચકાર (તા. ભુજ)

ચકાર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. ગામમાં સરસ્વતી આશ્રમ, ખાદી ગ્રામઉદ્યોગ કુટિર તેમજ પોસ્ટ ઓફિસ જેવી સગવડો પણ છે.

                                               

ઓટો એક્સપો

વાહન પ્રદર્શન મેળો તે વાહનોના વેચાણ માટે યોજાતો એક પ્રકારનો વ્યાપારી મેળો છે જે જુદી-જુદી સંસ્થાઓ અને એકમો દ્વારા શહેરોમાં યોજવામાં આવે છે.

                                               

ડેરી

ગાય તથા ભેંસના દૂધનું વેચાણ કરવાના ઉદ્યોગને ડેરી કહેવામાં આવે છે. સહકારી ધોરણે ચાલતી અમુલ ડેરી ગુજરાતની જાણીતી ડેરી છે. આ ઉપરાંત રાજ્યના લગભગ બધા વિસ્તારોમાં દુધની ડેરીઓ સહકારી ધોરણે કાર્ય કરી રહી છે. કૃષિ સાથે સંકળાયેલા પશુપાલનના ઉદ્યોગમાં દૂધ એકઠું કરવું, તેની જાળવણી માટેની પ્રક્રિયાઓ કરવી, ગુણવત્તા મુજબ વર્ગીકરણ કરવું, યોગ્ય પેકીંગ કરવું, વેચાણની વ્યવસ્થા કરવી, વધારાના દૂધનો શીત સંગ્રહ તેમ જ તેમાંથી અન્ય બનાવટો બનાવી વેચાણ કરવું વગેરે કાર્યોનું સંચાલન ડેરી દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત દુધાળા પશુઓના સ્વાસ્થ્ય અને માટે સમયાંતરે દાક્તરી તપાસ અને સારવાર, પૂરક પોષણયુક્ત આહારની વ્યવસ્થા વગ ...

                                               

ભારતમાં જાહેર ક્ષેત્રના એકમો

નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ ઇન્ડિયન મેડિસિન્સ અૅન્ડ ફાર્માસ્યુટિકલ્સ કોર્પોરેશન લિમિટેડ ઍફસીઆઈ અરાવલી જિપ્સમ અૅન્ડ મિનરલ્સ ભારત લિમિટેડ મેકૉન લિમિટેડ ઍચઍસસીસી ઇન્ડિયા લિમિટેડ પૅક લિમિટેડ સેન્ટ્રલ માઈન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડ બ્રોડકાસ્ટ એન્જીનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ મિનરલ એક્સપ્લોરેશન કોર્પોરેશન લિમિટેડ એન્જિનીયરીંગ પ્રોજેક્ટ્સ ઇન્ડિયા લિમિટેડ રાજસ્થાન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લિમિટેડ ઍજ્યુકેશન કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ભારત પંપ એન્ડ કોમ્પ્રેશર્સ લિમિટેડ ફેરો સ્ક્રેપ નિગમ લિમિટેડ એચએમટી ઇન્ ...

                                     

ⓘ ઉદ્યોગ

  • નદ ઓન મ ખમ બન લ નહ ર ન જ ળ મ વસ લ ગ મ આવ લ છ ક ષ ઉદ ય ગ ત મ જ મત સ ય - ઉદ ય ગ અહ ન મ ખ ય ઉદ ય ગ છ સ દરવનમ ગ ઢ જ ગલ ત મ ખ ર પ ણ ન
  • દ રડ ગ મન લ ક ન મ ખ ય વ યવસ ય ખ ત ખ તમજ ર ત મ જ પશ પ લન અન સ ડ ઉદ ય ગ છ આ ગ મમ મ ખ યત વ ઘઉ જ ર મગફળ તલ, બ જર ચણ કપ સ, દ વ લ રજક
  • ગ મ છ ન ર ગ મન લ ક ન મ ખ ય વ યવસ ય ખ ત ખ તમજ ર પશ પ લન ત મજ હ ર ઉદ ય ગ છ આ ગ મમ મ ખ યત વ ઘઉ જ ર મગફળ તલ, બ જર ચણ કપ સ, દ ડમ, દ વ લ
  • જ મનગરન ન મ પ ત તળન વસ ત ઓ બન વવ મ વ શ વ પ રસ દ ધ છ અહ ન પ ત તળ ઉદ ય ગ ઇસ. થ શર થય છ જ મનગર જ લ લ મ પ ત તળન અસ ખ ય ક રખ ન ઓ પણ આવ લ
  • મહત વન ત લ ક છ હળવદ આ ત લ ક ન મ ખ ય મથક છ હળવદમ મ ખ યત વ મ ઠ ન ઉદ ય ગ ખ બ જ ણ ત છ ટ કર રણન આજ બ જ ન વ સ ત રમ મ ઠ ન અગર આવ લ છ એ મ ઠ ન
  • અન ન કલ આધ ર ત મ શ ર ધ ત વપર ય છ આમ આ ધ ત વ પરન ર જ ટ એ જ ન પ રમ ખ ઉદ ય ગ છ ત સ વ ય ર સ યણ ક ઉદ ય ગમ આ ધ ત ઉદ દ પક તર ક વપ ર ય છ આન અલ પ
  • જ લ લ ખ ત અન ઔધ ગ ક દ ષ ટ એ મહત વન જ લ લ છ અહ ખ ય તન મ સ ર મ ક ઉદ ય ગ વ કસ ય છ આ ઉપર ત અન ક ન મ કલ ક ર અન સ હ ત યક ર આ જ લ લ ન ધરત પર

Users also searched:

લઘુ ઉદ્યોગ,

...
...
...