Back

ⓘ વાનગી - રાજમા, વાનગી, પુરી, મગ, ફરસાણ, લોચો, જીરું, પેરિસ–બ્રેસ્ટ ..
                                               

રાજમા (વાનગી)

રાજમા અથવા રાઝમા એ એક ઉત્તર ભારતમાં ખુબજ પ્રખ્યાત વાનગી છે. આ શાકાહારી વાનગી લાલ મરૂન રંગના મોટા ચોળામાંથી ઘટ્ટ રસાદાર તથા અનેક જાતના ભારતીય મસાલાઓ વાપરી બનાવવામાં આવે છે. આ વાનગી સામાન્ય રીતે ભાત સાથે પીરસવામાં આવે છે. ભારતીય ઉપખંડમાં લાલ રંગના ચોળીના મોટા દાણા મધ્ય મેક્સિકો અને ગ્વાટેમાલા ખાતેથી લાવવામાં આવ્યા, ત્યારબાદ આ વાનગી બનાવવાની શરુઆત થઈ હતી. આ વાનગી બનાવતી વખતે પહેલાં રાજમાના દાણાને આખી રાત પલાળીને રાખવામાં આવે છે. ત્યારબાદ તેને પ્રેસર કૂકરની મદદથી બાફીને ચડાવવામાં આવે છે. આના શાકનો રસ્સો ને પહેલાં રાંધીને પાછળથી તેમાં રાજમા પાછળથી ઉએરેઅવામાં આવે છે.

                                               

પુરી (વાનગી)

પુરી, એ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ભોજન અને નાસ્તામાં વપરાતી, તળેલી વાનગી છે. ગુજરાતી વાનગીઓમાં પણ પુરી પોતાનું આગવું સ્થાન ધરાવે છે, આ વાનગી સવારનાં નાસ્તાથી લઇ અને ખાસ પ્રસંગોએ યોજાતા ભોજન સમારોહમાં શાક અને મિઠાઇઓ સાથે જમવાની મુખ્ય વાનગીનું સ્થાન ભોગવે છે. જ્યોર્જીયન ભાષામાં બ્રેડને પુરી કહેવામાં આવે છે. પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં તેને "લુચી" કહેવામાં આવે છે. પુરી અનેક પ્રકારનું વૈવિધ્ય ધરાવતી હોય શકે છે. જેમકે "મોળી પુરી", "તીખી પુરી", "મસાલા પુરી", "ગળી પુરી" જેને સૌરાષ્ટ્રમાં થેપલા પણ કહેવાય છે, અને જન્માષ્ટમીનાં તહેવારોમાં ખાસ તે બનાવવાનો રિવાજ છે અને ઘણા ધાર્મિક સ્થાનોમાં પ્ ...

                                               

મગ

મગ એ એક પ્રકારનું કઠોળ છે. મગનું મૂળ વતન ભારતીય ઉપખંડમાં છે. આ ઉપરાંત જાપાન, શ્રીલંકા, બર્મા, પાકિસ્તાન, ઈરાન, ઈરાક, ઈન્ડોનેશિયા, વિએટનામ અને દક્ષિણ એશિયાના બીજા ભાગો અને યુરોપના સૂકા ક્ષેત્રો તેમજ યુનાઇટેડ સ્ટેટ્સ માં ઉગાડવામાં આવે છે. આનો ઉપયોગ તીખી અને મીઠી એવી બંને પ્રકારની વાનગીઓ બનાવવા માટે થાય છે. મગ સામાન્ય રીતે ભારતીય અને ચાઇનીઝ ભોજનમાં વપરાય છે. મગને ગ્રીન ગ્રામ કે ગોલ્ડન ગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ઝીણા અને રંગમાં લીલા હોય છે. મગ ભારતમાં બધે ઠેકાણે થાય છે. સામાન્ય રીતે મગ દરેક જાતની જમીનમાં થાય છે, છતાં તેને હલકી, ગોરાડુ કે મધ્યમ, કાળી અને સારા નિતારવાળી જમીન વધુ માફક ...

                                               

ફરસાણ

ફ્રરસાણ એટલે ફરસી વાનગી. સામાન્ય રીતે ચણાના કે અન્ય લોટમાંથી આ વાનગી ખારાશ પડતી ફરસી અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી ચા સાથે કે અન્ય ક્યારે પણ ભોજન વ્યતિરિક્ત ખવાય છે. આ વાનગી એક સાથે બનાવીને આ મૂકી શકાય છે કેમકે અઠવાડીયા સુધી આ વાનગી બગડતી નથી. આ ઉપરાંત ગુજરાતી ભોજનમાં ખાસ કરીને થાળીમાં રોટી, શાક, દાળ, ભાત, મિષ્ટાન સાથે ખાસ તૈયાર કરેલી વાનગી જેમકે ખમણ, પાત્રા ઈત્યાદિ પણ મુકાય છે તેને પણ ફરસાણ કહે છે.

                                               

લોચો

લોચો એ એક જાતના ફરસાણનો પ્રકાર છે, જે માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. લોચો એ વિશેષ કરીને સુરતી વાનગી છે, જેનો ઉદ્ભવ અને પ્રસાર સુરતમાં થયો હતો.

                                               

જીરું

જીરું એક સપુષ્પીય વર્ગની વનસ્પતિ છે, જેનું વૈજ્ઞાનીક નામ ક્યુમીનમ સાયમીનમ છે. વરિયાળી જેવા દેખાતા જીરુંના દાણા તેમ જ પાવડરનો મસાલા તરીકે બહોળા પ્રમાણમાં વપરાય છે. ભારતીય ઉપખંડમાં આખા જીરુંના દાણા વઘારમાં તેમ જ દળીને બનાવેલા જીરાના પાવડરનો ઉપયોગ વાનગી બનાવતી વેળાના અંતિમ ચરણમાં સ્વાદ માટે કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં જીરાની ખેતી કરવામાં આવે છે. આ પૈકી મહેસાણા તેમ જ પાટણ જિલ્લાઓમાં સૌથી વધુ પ્રમાણમાં જીરું પકવવામાં આવે છે.

                                     

ⓘ વાનગી

  • એક વ નગ ચ ખ અન લ લ ત વ રન મ શ ર કર બન વ ય છ ત ડ મ ન કન ર પબ લ કન એક પર પર ગત ખ ર ક છ પ ય અર ટ ર ક મ ઍર ઝ ક ન ગ ન ડ ય લસન મન વ નગ ચ ખ
  • અથવ બટ ક વડ એ ભ રત ય ઉપખ ડમ ખ વ મ ટ વપર ત એક તળ ન બન વવ મ આવત વ નગ છ ભ રત દ શન પશ ચ મ ભ ગમ આવ લ મહ ર ષ ટ ર અન ગ જર ત ર જ ય મ બટ ક વડ
  • મ શ રણ એ મહ ર ષ ટ રન એક સ વ દ ષ ટ વ નગ છ આ વ નગ સવ રન ન સ ત મ ક બપ રન ભ જમમ પણ ખવ ય છ આ વ નગ બન વવ મ સરળ છ સસ ત છ અન પ ષ ટ ક
  • ઓળખ ત પછ મ વ નગ એ ખ રન જ સ સ કરણ મન ય છ પ ટ જ તર ક ઓળખ ત પ ર વન સમયન વ નગ એ અ ગ ર જ વ નગ લ ખન શર થય ત શર આતન સમયન વ નગ છ ખ રન ઉદ ગમ
  • લ ટ, ચ ખ ન લ ટ ક ચણ ન આ લ ટમ થ ચક ર જ વ આધ ર ધર વત તળ ન બન વ ત વ નગ ક ફરસ ણ છ આન વ નગ ન ઉદ ગમ દક ષ ણ ક પશ મ ભ રત છ આજ ત સ પ ર ણ ભ રત
  • પ ગલ Tamil: ப ங கல એ એક ચ ખ થ બનત પ રખ ય ત દક ષ ણ ભ રત ય વ નગ છ પ ગલ બ પ રક રન હ ય છ શકર પ ગલ મ ઠ પ ગલ અન વ ન પ ગલ હળવ મસ લ દ ર
પેરિસ–બ્રેસ્ટ
                                               

પેરિસ–બ્રેસ્ટ

૧૯૧૦માં આ ગોળાકાર પેસ્ટ્રી મિઠાઇનું સ્વરૂપ લુઇ ડુરાન્ડ દ્વારા પિઅરી ગિફ્ફાર્ડની વિનંતીથી તેના દ્વારા ૧૮૯૧માં શરૂ કરાયેલી પેરિસ-બ્રેસ્ટ-પેરિસ સાયકલ રેસ માટે બનાવવામાં આવ્યું હતું. તેનો ગોળ આકાર ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે. તે પેરિસ-બ્રેસ્ટ સાયકલ રેસ કરનારાઓ માટે લોકપ્રિય બની હતી. તેની ઉચ્ચ કેલરી કિંમતને કારણે તે હવે ફ્રાંસની મોટાભાગની પેસ્ટ્રી દુકાનોમાં જોવા મળે છે.

Users also searched:

ચોખા ની વાનગી, જૈન વાનગી, ઝટપટ વાનગી,

...
...
...